દેશના દરેક નાગરિકનું બનશે હેલ્થ કાર્ડ, મોદી સરકાર 15 ઓગસ્ટે કરશે જાહેરાત, કાર્ડથી તમને થશે આ ફાયદો

પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. જેનાથી એક જ પ્લેટફોર્મ પર હેલ્થ સાથે જોડાયેલી તમામ જાણકારી ઉપબલ્ધ હશે. […]

કોરોનામાં કૌભાંડની પણ નવી રીત: ભાવનગરમાં દર્દીના આધાર કાર્ડ પર એવું કામ કર્યુ કે કોરોનાના દર્દીને જીવનને બદલે મળ્યું મોત

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવી બીજા દર્દીઓને આપી દેવામાં આવ્યા. જ્યારે ખરેખર જે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી તેને ઇન્જેક્શન ના મળતાં તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે શું કોરોનામાં […]

ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકે કર્યો મોટો ઘટસ્ફોટ: ડ્રેગને મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો ‘કોરોના’

ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલી હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની સિનિયર વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાનનો દાવો છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

“ પૈસાદારના છોકરા સાથે લગ્ન કરાવી, ડિવોર્સ લઇ રૂપિયા ઉઘરાવે છે”, ફેસબુક પર આવી પોસ્ટ વાયરલ કરીને પરિવારને બદનામ કરવાનો પ્રયાસ

સુરતના (surat) મોટા વરાછા વિસ્તારમાં (mota varacha) રહેતા મુસ્લિમ પરિવારની યુવતીના (Woman) નામે પાંચ દિવસ પહેલા ફેક ફેસબુક (Fake FB ID) આઇડી બનાવી પરિવાર વિરૂધ્ધ અભદ્ર અને અશ્લીલ (Defamation on Facebook) લખાણ વાળી પોસ્ટ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમે (Cyber crime) ગુનો નોંધાવતા પોલીસે શરુ કરી તપાસ, સુરતમાં મુસ્લિમ પરિવાવરની (Muslim family of varacha) યુવતી […]

સુશાંત સિંહના કેસમાં મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ, બિહાર પોલીસને નહીં આપે કોઈ જ દસ્તાવેજ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહારાષ્ટ્ર સરકારને બિહાર પોલીસની તપાસ પર કાયદાકીય સલાહ મળી. મહારાષ્ટ્ર સરકારે બિહાર પોલીસ પાસે આ કેસને લઇને કાનૂની સલાહ માંગી હતી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે બિહાર પોલીસને તપાસનો અધિકાર નથી. મહારાષ્ટ્ર સરકારનું એ પણ કહેવું છે કે તે તપાસ માટે […]

વડોદરામાં હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ જોવા મળી, 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવાર સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરે છે, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને બાંધે છે રાખડી

વડોદરા શહેરના હુજરત પાગા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ પરિવાર રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે મળીને કરે છે. વર્ષો પહેલા હુજરત પાગામાં રહેતા શબ્બીરભાઇ મન્સુરીને કૈલાશબેન રણજીતભાઇ પરમાર રાખડી બાંધતા હતા. જોકે શબ્બીરભાઇના મૃત્યુ બાદ કૈલાશબેનની દીકરી કાજલે પરંપરા જાળવી રાખી છે. કાજલ નાનપણથી જ શબ્બીરભાઇના બે પુત્ર તોસિફ(ઉ.30) અને સેઝલ(ઉ.25)ને રાખડી બાંધે છે. […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1009 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 64,684 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 18 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 64 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં છે. ત્યારે […]

આ રીતે ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાસ્કેટ ચાટ, બધા ખાતા રહી જશે

ચાટ એક એવી ડિશ છે જે દરેકને ભાવે. આજે અમે તમને બાસ્કેટ ચાટ બનાવતા શીખવીશું. આ ચાટ બનાવવા માટે તમારે બહારથી બાસ્કેટ લાવવાની જરૂર નથી, કારણ કે અમે તમને અહીંયા તેની રેસિપી પણ શીખવી રહ્યા છે. સામગ્રી 2 નંગ બાફેલા અને સમારેલા બટાકા 1 નંગ સમારેલી ડુંગળી 3 નંગ સમારેલા લીલા મરચા 1 નંગ સમારેલા […]

સુરતમાં મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા મહિલા વકીલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી, અને અચાનક આ પગલું ભર્યું છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જોકે આ યુવતીએ આપઘાત પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરી આપઘાત કરતા પોલીસે તાપસ […]

આ વખતે રક્ષાબંધનના તહેવારે ચીનને 4000 કરોડ રૂપિયાનો મોટો ઝટકો આપ્યો, ચીની વસ્તુઓનો બહિષ્કાર રહ્યો સફળ

આ વખતે રાખડી (Rakshabandhan 2020) ના તહેવારે ચીન (China) ને 4000 કરોડ રૂપિયાના રાખડીના વેપારને મોટો ઝટકો આપીને એ માન્યતાને તોડી છે કે ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર શક્ય નથી. આ સાથે જ ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનને વધુ ઝડપથી દેશભરમાં ચલાવવાના મજબૂત સંકેત અપાયા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા ગત 10 જૂનથી શરૂ […]