લ્યો બોલો! રાજકોટના સાતડા ગામે લોકોએ જાતે રસ્તાનું રિપેરીંગ કામ ચાલુ કરતા PSIએ 40 હજારની લાંચ માગી, ગ્રામજનો વિરોધે ચઢ્યા

રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં રસ્તાનું સમારકામ કરવા મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIએ ગામના આગેવાન પાસેથી 40 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જેથી ગામ લોકોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. લોકોની માંગ છે કે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરવામાં આવે. ગામ લોકોએ મળીને રસ્તાનું સમારકામ ચાલુ કર્યું હતું રાજકોટના સાતડા ગામમાં […]

પાટીલની રેલીમાં હાજર રહેલા સુરેન્દ્રનગર જિલ્લા બીજેપી મહામંત્રી કોરોના પોઝિટિવ, 24 કલાકમાં ભાજપના છ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા

સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ભાજપના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તાજેતરમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં તેઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા (Jagdish Makwana)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના ભાજપના કાર્યકરો (BJP Workers) અને નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. સી.આર. પાટીલની લીંબડીની રેલીમાં ભાજપના અનેક લોકો હાજર રહ્યા હતા. […]

ભાવનગરની હોસ્પિટલ પર પતિએ લગાવ્યા આક્ષેપ: પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી, મોત બાદ આંખ અને કિડની સહિતના અવયવો હોસ્પિટલે કાઢી લીધા

અમરેલીમાં પત્નીના નિધન બાદ એક પતિએ ચોંકાવનારો દાવો કર્યો છે. સામાન્ય બીમારી હોવા છતાં પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી છે. નેગેટિવ આવેલા કોરોના ટેસ્ટના કાગળીયા ગુમ કર્યાનો દાવો કર્યો છે શું કહે છે પતિ? અમરેલી ના લાઠી તાલુકાના પીપળવા ગમે રહેતા સુનિલભાઈ બારૈયા એ તેમની પત્નીના નિધન બાદ ભાવનગર ની હોસ્પિટલના સત્તાવાળાઓ સામે ચોકાવનારા આક્ષેપ કર્યા છે […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે કોરોના નવા 1190 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 91,329 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1190 કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ આંકડો 91,329 પર પહોંચ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના […]

ખરતા વાળ અને ખોડાની સમસ્યા લસણના આ ઉપયોગથી માત્ર 1 અઠવાડિયામાં થશે દૂર, જાણો અને શેર કરો

આજકાલ દરેક લોકોને લાંબા અને ભરાવદાર વાળ જોઇએ છે. પરંતુ વધતા પ્રદુષણ, ગંદકી અને ખરાબ દિનચર્યાને કારણે લોકોને વાળને લગતી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી ખરતા વાળ, ખોડા જેની સમસ્યાથી લોકો પરેશામ રહે છે આ લોકો બજારમાં મળતી અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તેમા હાનિકારક રસાયણ હોય છે જે વાળને નુકસાન […]

જીભમાં ચાંદી પડી જાય છે? તો અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર, તરત રાહત મળશે

ચાંદી પડતી કોઈ ગંભીર સમસ્યા નથી. આ સામાન્ય વાત છે અને દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક આ સમસ્યા થાય છે. આમ તો જીભમાં ચાંદી પડે તે મટવામાં 7થી 10 દિવસ જતા રહે છે, પરંતુ તેના કારણે ખાવામાં ખૂબ તકલીફ પડે છે અને તે બળતરા સહન થતી નથી. કેટલાક ઘરેલુ નુસખાથી તેનાથી રાહત મેળવી શકો છો. મીઠું […]

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન: દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે, નવા રસ્તા 3 વર્ષના ગેરંટી પિરિયડમાં આવે છે

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. રોડ રસ્તાની સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરાયો રસ્તા મામલે CM સાથે પણ ચર્ચા થઈ હતી. માર્ગ અને મકાન […]

સોનૂ સૂદ 20 હજાર શ્રમિકોના રહેવા અને નોકરીની કરી રહ્યો છે વ્યવસ્થા

લોકડાઉન પછી લોકોના રોબિનહુડ બનેલા અભિનેતા સોનૂ સૂદે નોઇડામાં 20 હજાર પ્રવાસી શ્રમિકોના રહેવાની વ્યવસ્થાનો ખુલાસો કર્યો છે. લોકડાઉન દરમિયાન પ્રવાસીઓને તેમના ઘરે મોકલવાની મદદ કરવાને લઇ પ્રશંસાનો હકદાર સોનૂ સૂદે આ ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની પહેલા પ્રવાસી રોજગાર હેઠળ ઘણાં શ્રમિકોને નોઇડાના કપડાની ફેક્ટરીમાં રોજગારી પણ […]

લીંબડીમાં કિશોરે NEETનું પરિણામ ખરાબ આવવાનાં ડરથી જીવન ટૂંકાવ્યું, ‘મમ્મી તું અને ભાઇ હિંમત રાખજો અને વટથી જીવજો’

લીંબડીનાં કિશોરે નીટની પરીક્ષાનું પરિણામ સારૂં નહીં આવે તેવું વિચારીને તળાવમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી છે. સ્થાનિક પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, લીંબડી ખારાવાસ વિસ્તારમાં રહેતો 18 વર્ષનો યશ બાબુભાઈ પરમારે ગાયત્રી મંદિર પાસેના તળાવમાં ઝંપલાવ્યું છે. આ […]

યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: રાજકોટમાં બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી યુવતી સાથે પરણિત શખ્સે માણ્યું શરીરસુખ, પછી આવ્યું ચોંકવાનારું પરિણામ

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ બે સંતાનના પિતા પરણીત શખસે રાજકોટમાં હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકના ઢસાની યુવતીને દોઢ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી, સગર્ભા બનાવી દીધાનો બનાવ એ ડિવીઝન પોલીસમથકે નોંધાયો છે. ઘટનાની પોલીસના સુત્રોની […]