ભાવનગરની હોસ્પિટલ પર પતિએ લગાવ્યા આક્ષેપ: પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી, મોત બાદ આંખ અને કિડની સહિતના…

અમરેલીમાં પત્નીના નિધન બાદ એક પતિએ ચોંકાવનારો દાવો કર્યો છે. સામાન્ય બીમારી હોવા છતાં પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી છે. નેગેટિવ આવેલા કોરોના ટેસ્ટના કાગળીયા ગુમ કર્યાનો દાવો કર્યો છે શું કહે છે પતિ? અમરેલી ના લાઠી તાલુકાના પીપળવા ગમે…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે કોરોના નવા 1190 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 91,329 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1190 કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ આંકડો 91,329 પર પહોંચ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી…
Read More...

ખરતા વાળ અને ખોડાની સમસ્યા લસણના આ ઉપયોગથી માત્ર 1 અઠવાડિયામાં થશે દૂર, જાણો અને શેર કરો

આજકાલ દરેક લોકોને લાંબા અને ભરાવદાર વાળ જોઇએ છે. પરંતુ વધતા પ્રદુષણ, ગંદકી અને ખરાબ દિનચર્યાને કારણે લોકોને વાળને લગતી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી ખરતા વાળ, ખોડા જેની સમસ્યાથી લોકો પરેશામ રહે છે આ લોકો બજારમાં મળતી અનેક…
Read More...

જીભમાં ચાંદી પડી જાય છે? તો અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર, તરત રાહત મળશે

ચાંદી પડતી કોઈ ગંભીર સમસ્યા નથી. આ સામાન્ય વાત છે અને દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક આ સમસ્યા થાય છે. આમ તો જીભમાં ચાંદી પડે તે મટવામાં 7થી 10 દિવસ જતા રહે છે, પરંતુ તેના કારણે ખાવામાં ખૂબ તકલીફ પડે છે અને તે બળતરા સહન થતી નથી. કેટલાક…
Read More...

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન: દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે, નવા રસ્તા 3…

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. રોડ રસ્તાની…
Read More...

સોનૂ સૂદ 20 હજાર શ્રમિકોના રહેવા અને નોકરીની કરી રહ્યો છે વ્યવસ્થા

લોકડાઉન પછી લોકોના રોબિનહુડ બનેલા અભિનેતા સોનૂ સૂદે નોઇડામાં 20 હજાર પ્રવાસી શ્રમિકોના રહેવાની વ્યવસ્થાનો ખુલાસો કર્યો છે. લોકડાઉન દરમિયાન પ્રવાસીઓને તેમના ઘરે મોકલવાની મદદ કરવાને લઇ પ્રશંસાનો હકદાર સોનૂ સૂદે આ ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી…
Read More...

લીંબડીમાં કિશોરે NEETનું પરિણામ ખરાબ આવવાનાં ડરથી જીવન ટૂંકાવ્યું, ‘મમ્મી તું અને ભાઇ હિંમત…

લીંબડીનાં કિશોરે નીટની પરીક્ષાનું પરિણામ સારૂં નહીં આવે તેવું વિચારીને તળાવમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી છે. સ્થાનિક પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી…
Read More...

યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: રાજકોટમાં બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી યુવતી સાથે પરણિત શખ્સે માણ્યું…

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ બે સંતાનના પિતા પરણીત શખસે રાજકોટમાં હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકના ઢસાની યુવતીને દોઢ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી…
Read More...

આખા દેશ માટે મિશાલ બન્યો જૂનાગઢનો નાગરિક, બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ફટકારી એવી નોટિસે કે આખુ…

જૂનાગઢના મુખ્ય તમામ રસ્તાઓની હાલત ખુબ જ બદતર થઈ ગઇ છે. વાહનચાલકો અને શહેરીજનો આ બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રૂપિયા 85,000ના વળતરની માંગ…
Read More...

અમદાવાદમાં રસ્તા તૂટી જતાં મનપા કમિશનરને જાગૃત નાગરિકે આટલા લાખની ફટકારી નોટિસ, આપ્યો 7 દિવસનો સમય

ગુજરાતમાં લો પ્રેશરને કારણે મેઘરાજા મનમુકી રહ્યા છે. ત્યારે વરસાદી સીઝનમાં રસ્તાઓ જાણે બીમાર પડી ગયા હોય તેવા હાલ થયાં છે. અમદાવાદમાં પણ રસ્તાઓની આવી દશા જોવા મળી રહી છે. આવા રસ્તાઓને લઇને અમદાવાદના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે…
Read More...