સુરત: મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતા થયું મોત

મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકને બકરીનું મટન ખાવાનું ભારે પડી ગયું હતું. જમતા સમયે બકરાનું હાડકું ગાળામાં ફસાય ગયા બાદ તેની સારવાર કરાવી હતી. જોકે તેની તબિયત બગડતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં…
Read More...

આજે પરિવર્તિની એકાદશી: જાણો વ્રતની વિધિ અને મહત્વ, શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું આ પર્વનું…

હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ અગિયાર પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 29 ઓગસ્ટ, શનિવારના રોજ છે. નર્મદાપુરમના ભાગવત…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1272 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 92,601…

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1272 કેસ સામે આવ્યા છે.…
Read More...

ગેસ, વાયુ, કબજિયાત, પેટ અને માથાનો દુખાવો મટાડો આ 3 તેલના પ્રયોગથી, વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો…

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત…
Read More...

સુરતમાં નેશનલ હાઈવેના હાલ બેહાલ થતા યુવાનોએ ખાડાઓનું પૂજન કરીને અનોખો વિરોધ કર્યો

ગુજરાત જન અધિકાર મંચના યુવાનો દ્વારા નેશનલ હાઇવે પર નવતર પ્રયાસ સાથે વિરોધ કરાયો હતો. નેશનલ હાઇવે પર ખાડા પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો. સુરત જિલ્લામાં વરસાદને લઈને અનેક જગ્યા ખાડા પડ્યા છે, ત્યારે આ ખાડામાં અનેક અકસ્માત થતા હોય છે,…
Read More...

જુનાગઢની હૃદયદ્રાવક ઘટના: કોરોનાથી કંટાળી પતિએ આત્મહત્યા કરતા પત્નીએ પણ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી…

સામાન્ય રીતે આત્મહત્યાની ઘટનાઓ ગુજરાત સહિત દેશમાં છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢના (Junagadh) કેશોદમાં (keshod) બની છે. જ્યાં એક માતાએ પોતાના પુત્ર સાથે (Mother-Son) કૂવામાં કૂદીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. આ ઘટનાના પગલે…
Read More...

ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ઉમેશ મકવાણાએ લગાવ્યો આરોપ

ભારતીય જનતા પાર્ટી સાથે (Bharatiya Janata party) ઘણા સમયથી જોડાયેલા અને હાલમાં વેસ્ટર્ન રેલવેમાં ઝેડ આર યુ સીસી (ZRUCC) મેમ્બર તથા બોટાદ લોકસભાના સાંસદના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહેલા ઉમેશભાઈ મકવાણાએ (Umesh Makawana) તમામ પદ પરથી થઇ રહેલા…
Read More...

અમદાવાદ RTOમાં ડુપ્લીકેટ રસીદ કૌભાંડ ઝડપાયું, એજન્ટો ડિટેઈન વાહનોને છોડાવવા માટે કરતા હતા ઉપયોગ

અમદાવાદ RTOમાં બોગસ રસીદ (duplicate receipt) આપી વાહન છોડાવવાનું ફરી એકવાર કૌભાંડ (Scam) ઝડપાયું છે. અગાઉ પકડાયેલા RTO એજન્ટ (RTO agent) બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને…
Read More...

લ્યો બોલો! રાજકોટના સાતડા ગામે લોકોએ જાતે રસ્તાનું રિપેરીંગ કામ ચાલુ કરતા PSIએ 40 હજારની લાંચ માગી,…

રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં રસ્તાનું સમારકામ કરવા મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIએ ગામના આગેવાન પાસેથી 40 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જેથી ગામ લોકોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. લોકોની માંગ છે કે…
Read More...

પાટીલની રેલીમાં હાજર રહેલા સુરેન્દ્રનગર જિલ્લા બીજેપી મહામંત્રી કોરોના પોઝિટિવ, 24 કલાકમાં ભાજપના છ…

સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ભાજપના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તાજેતરમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં તેઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા…
Read More...