રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલની ઉઘાડી લૂંટ: નિલકંઠ હોસ્પિટલે માત્ર ટેસ્ટના 1 લાખ રૂપિયા લઈ 4 લાખનું…

રાજકોટમાં બેડની સંખ્યા વધે અને દર્દીઓને હાલાકી ન થાય તે માટે ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દેવાઈ છે આ ઉપરાંત મનપાએ સારવારની ફિક્સ ચાર્જ પણ નક્કી કર્યા છે આમ છતાં ઘણી હોસ્પિટલ લૂંટ ચલાવવા માટે નવા નવા તિકડમ શોધી રહી છે.…
Read More...

અનલૉક 4ની ગાઈડલાઈન્સ જાહેર : શાળા કોલેજો હજુ બંધ રહેશે, 21 સપ્ટે.થી જાહેર કાર્યક્રમમાં 100 લોકોને…

કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4 ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી અનલોક 4 ના નવા તબક્કાની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઇ છે. શિક્ષણ…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1282 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 93,883…

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1282 કેસ સામે આવ્યા છે.…
Read More...

આ 4 બીજ કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ જેવા ગંભીર રોગોથી બચાવે છે, રોજ 1 ચમચી ખાશો તો નહીં થાય રોગ

આપણે જેવું ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે, જેથી સ્વાસ્થ્ય માટે લાભકારી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એવી જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જુદા-જુદા બીજ. આજકાલ અલગ-અલગ બીજ જેવા કે ચિયા સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ…
Read More...

હવે બસ, ટ્રેન કે દુકાનદાર છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ આપે તો અહીં કરો ફરિયાદ, જાણી લો વેબસાઈટ અને ટોલ…

દેશમાં નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગૂ થયા બાદ હવે છૂટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપવાની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં પણ કરી શકાય છે. ગ્રાહક તેની ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને ટોલ ફ્રી નંબર 1800-11-4000 કે 14404…
Read More...

વરસાદના કારણે શું તમારા ઘરમાં પણ દિવાલ પર પોપડી કે ફૂગ થઇ જાય છે તો કરો આ ઉપાય

હાલ ચોમાસુ ચાલે છે. વરસાદની ઋતુમાં ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે…
Read More...

અમરેલીનો બનાવ: બોરમાંથી ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો, પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાંથી…

આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા (Saurashtra Road)એ વિશેષ હેત વરસાવ્યું છે. ભારે વરસાદ બાદ અને કૂતુહલ જગાવતા બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા પંચમહાલના કાલોલમાં એક બંધ ડંકીમાંથી રહસ્યમય અવાજ બાદ પાણી નીકળ્યું હતું. તો કેશોદમાં એક ખેતરમાંથી…
Read More...

વડોદરા કોર્પોરેશનું પતરા કૌભાંડ, રાતોરાત પાડી દીધો કરોડોનો ખેલ, દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદ્યા…

વડોદરા કોર્પોરેશન અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની આફતને પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા અવસરમાં ફેરવી નાખી હોય તેમ દોઢ કરોડના પતરા અઢી કરોડમાં…
Read More...

અમદાવાદનો જવાન મેરઠમાં શહીદ : પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ

અમદાવાદના વીર સપૂત મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા…
Read More...

હવે વિદ્યાર્થીઓની વહારે આવ્યો સોનુ સૂદ : JEE-NEETના સ્ટુડન્ટ્સને એક્ઝામ સેન્ટર્સ સુધી પહોંચાડશે,…

સોનુ સૂદ પ્રવાસીઓ બાદ હવે વિદ્યાર્થીઓનો તારણહાર બનીને સામે આવ્યો છે. JEE-NEETની પરીક્ષાની તારીખ પોસ્ટપોન ન થવાની સ્થિતિમાં સોનુએ મદદ કરવાની રજૂઆત કરી છે. તેણે 28 ઓગસ્ટે ટ્વીટ કરીને આ વાત શેર કરી છે. પ્રવાસી શ્રમિકોની જેમ તેણે વિદ્યાર્થીઓને…
Read More...