આખા દેશ માટે મિશાલ બન્યો જૂનાગઢનો નાગરિક, બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ફટકારી એવી નોટિસે કે આખુ તંત્ર દોડતુ થઇ ગયું
જૂનાગઢના મુખ્ય તમામ રસ્તાઓની હાલત ખુબ જ બદતર થઈ ગઇ છે. વાહનચાલકો અને શહેરીજનો આ બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમગ્ર મામલે જૂનાગઢના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રૂપિયા 85,000ના વળતરની માંગ કરતી નોટિસ આપતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. વૃદ્ધોએ આવા રસ્તા જોયા હશે કારણ કે, વર્ષો પહેલા […]