સુરતમાં છ મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા, કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર થયા હાજર
કોરોના દર્દીઓની (corona patient) સેવામાં સમર્પિત તબીબ દંપતિ (doctor couple) અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી ફરજ બજાવી રહ્યાં છે. ડો.દિશા અણદાણી કોરોના દર્દીઓની સારવાર દરિમયાન સંક્રમિત થયા હતા. 14 દિવસ ખાનગી હોટેલમાં કોરેન્ટાઇન રહી કોરોનાને મ્હાત […]