જૂનાગઢના છોડવડીગામે ભારે વરસાદના કારણે 15થી વધુ વિઘામાં કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે ખેતરમાં સળગીને…

સામાન્ય રીતે આર્થિક ભિંસના કારણે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે. જ્યાં 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ…
Read More...

દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, ગાંધી અને સરદારના નામે બહુ થયું. હવે ગુજરાતમાંથી…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દારૂને લઈને બાપુએ વિવાદનો મધપૂડો છછેડયો છે. બાપુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું હવે…
Read More...

GSTના લેણા પેટેના 12 હજાર કરોડ નહીં ચૂકવીને કેન્દ્રનો ગુજરાત સાથે અન્યાય, કોરોનામાં 90 દિવસમાં…

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે, કોરોના મહામારીમાં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક…
Read More...

સુરતમાં મહિલાઓ બની રણચંડી: રાજકીય પાર્ટીના બે નેતાઓને મહિલાઓએ ઓફિસમાં ઘૂસી માર માર્યો, જુઓ વીડિયો

સુરત શહેરમાં મહિલાઓ રણચંડી બની હોઇ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં એક પાર્ટીની ઓફિસમાં બેસેલા પ્રમુખ પર મહિલાઓ જાણે આભ બનીને તુટી હોઇ તેવા વિડયો સામે આવ્યા છે. આ મહિલાઓએ પાર્ટીના પ્રમખ પર મહિલાઓના શોષણનો આક્ષેપ લગાવી તેને માર મારવાની…
Read More...

ગતિશીલ ગુજરાતના આ ગામની હાલત છે દયનીય, દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવા પડે છે…

પોશીના તાલુકાના ગણવા ગામના જાંબુડી ફળીયામાં ૮૦૦થી વધારે લોકો માટે પાકા રસ્તાના અભાવે દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવાય છે. દેશભરમાં ગુજરાત મોડલ અને જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરનાર ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામોની દુર્દશાથી લોકો બેહાલ…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1344 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1344 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની…
Read More...

વજન ઘટાડવા માટે શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ વજન ઘટાડવા 5 વાત સમજાવી, સાથે જ મેથીના દાણાનો…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેદસ્વિતા અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે. જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો ચોક્કસ મેદસ્વિતાથી…
Read More...

ગરીબ લોકોના ઘરોને તોડવાની નોટીસના મામલે આપનો ભાજપને જવાબ: જ્યાં સુધી કેજરીવાલ જીવિત છે, કોઈનું ઘર…

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, ભાજપ ઝૂંપડી વાળા વિસ્તારોમાં નોટીસ લગાવી રહ્યું છે જેમાં લખેલું હોય છે કે તેમનાં ઘરને તોડી પાડવામાં આવશે. આપ સરકારે ખોલ્યો ભાજપ સામે મોરચો, ગરીબ લોકોના ઘરોને તોડવાની…
Read More...

સુરતમાં બુટલેગરો દારૂ વેંચવા માટે બાળકોનો કરે છે ઉપયોગ, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસ…

ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લેઆમ વેચાય છે દારૂ અને આ દારૂનું વેચાણ કરવા માટે હવે બુટલેગરોએ નવી પદ્ધતિ આપવાની છે અને આ દારૂ વેંચવા માટે બાળકો અને મહિલા ઉપયોગ કરે છે, ત્યારે સુરતના…
Read More...

સુરતમાં અભણ અને ભોળા લોકો પાસેથી પૈસા પડાવી બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું મોટું કૌભાંડ આવ્યું સામે,…

સુરત શહેરમાંથી બોગસ આયુષ્માન કાર્ડ (Ayushman Card) બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ઓછું ભણેલા, ગરીબ અને મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રવાસીઓને ભોળવીને બોગસ આયુષ્માન કાઢી આપવાનું રેકેટ (Racket) ચાલી રહ્યું છે. પૈસા આપીને આવું આયુષ્માન કાર્ડ કઢાવનારા…
Read More...