ચેતવણીરૂપ કિસ્સોઃ બાળકને જન્મ બાદ ઈન્જેક્શન લગાવવાથી હાથ પડી ગયો કાળો, પછી હાથ કાપવાનો વારો આવ્યો

જન્મ બાદ એક નવજાત બાળકને ઈન્જેક્શન લગાવવાથી તેને તાવ આવ્યો હતો. અને થોડા દિવસો બાદ પરિવારજનોએ બાળકને (Newborn baby) જોયું તો તેનો હાથ કાળો પડી ગયો હતો. આ અંગે માનવામાં આવી રહ્યું છે કે એક્સપાયર્ડ ઈન્જેક્શન (Expired injection) લગાવવાના કારણે…
Read More...

જાહેર રસ્તામાં ચેનચાળાઓ કરી લલચાવતી સુંદરીઓ મળે તો ચેતજો, ગુજરાતમાં અહીં સુંદરીઓની આખી ગેંગ પકડાતા…

રાજુલામાં જાહેર માર્ગો ઉપર નીકળતા લોકો અને યુવાનોને જાહેરમાં ચેનચાળાઓ કરીને લલચાવતી ૬ સુંદરીઓની આખી ગેંગને પોલીસે પકડી પાડતા ભારે રહસ્ય સર્જાયું છે. આ તમામ યુવતીઓ અમદાવાદની છે અને તેઓ રાજુલા કેમ અને શુંકામ પહોચી તે પણ તપાસનો વિષય છે.…
Read More...

એન્જિનીયરીંગ કરીને સરપંચ બનેલી આ દીકરીએ આખા ગામનું ચિત્ર બદલી નાખ્યું, શેરીઓમાં CCTV અને સોલર લાઈટ્સ…

હરિયાણાના કૈથલ જિલ્લામાં એક ગ્રામ પંચાયત છે કકરાલા-કુચિયા. બે ગામ મળીને બનેલી આ પંચાયતમાં લગભગ 1200 લોકો રહે છે. કહેવા માટે તો કકરાલા અને કુચિયા બન્ને ગામ જ છે, પણ તે ઘણી વાતોમાં શહેર કરતા ઘણા આગળ છે. અહીંયા શેરીએ શેરીએ CCTV કેમેરા લાગેલા…
Read More...

સુરતમાં રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કર્યો આપઘાત, તાપી નદીમાંથી મળ્યો મૃતદેહ

કોરોના મહામારીમાં લોકડાઉન પછી બેરોજગાર થયેલા સુરતના રત્ન કલાકારો આર્થિક ભીંસના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે જેના કારણે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત રત્ન કલાકાર સંઘના પ્રમુખે આપઘાત…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1332 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવાત છે. કોરોનાના કેસો રોજના સરેરાશ 1200-1300 આવી રહ્યા છે. 10 સપ્ટેમ્બર, ગુરુવારના પણ કોરોનાના કેસો 1300થી વધારે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1332 પોઝિટિવ કેસ આવ્યા છે. રાજ્યમાં આ દરમિયાન કુલ…
Read More...

પીળા અને ખરાબ દાંતને સાફ કરવા માટે ટૂથપેસ્ટમાં આ 2 વસ્તુ મિક્સ કરીને ઘસો, દાંત એકદમ સફેદ થઈ જશે

આજે અમે તમને એક એવો ઘરેલૂ ઉપાય જણાવી રહ્યાં છે, જેની મદદથી દાંત પર ખરાબ પીળા અને કાળા ડાઘને દૂર કરી શકાશે. આ ઉપાય એકદમ સરળ છે અને ટૂથપેસ્ટની સાથે જ આ ઉપાય કરી શકાય છે. જો તમે નિયમિત આ ઉપાય કરશો તો તમારા દાંત એકદમ વ્હાઈટ થઈ જશે. ચાલો જાણીએ.…
Read More...

હિમોગ્લોબિનની ઉણપથી થાય છે ગંભીર બીમારીઓ, આવા લક્ષણો દેખાય તો સામાન્ય ગણીને નકારશો નહી

સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહેવુ જરૂરી છે. હિમોગ્લોબિનની ઉણપથી કેટલીયે સમસ્યાઓ આવી શકે છે. સામાન્ય રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ વધારે રહે છે. તમારી જાણકારી માટે શરીરમાં આયરન અને વિટામિન બીની…
Read More...

ભગવાન વિષ્ણુને પ્રિય અધિકમાસમાં આ વખતે 15 દિવસ ખુબજ શુભ, સર્વાર્થસિદ્ધિ યોગનો અનોખો સંયોગ

આ વખતે આસો મહિનામાં અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઇને 16 ઓક્ટોબર સુધી ચાલશે. અધિકમાસને જ મલમાસ પણ કહે છે. કારણકે તે મહિનામાં સૂર્યની સંક્રાંતિ હોતી નથી જેથી આ મહિનો મલિન થઇ જાય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મલમાસને તેમુ નામ પુરૂષોત્તમ માસ…
Read More...

સૂત્રાપાડામાં PM કિસાન સન્માન નિધિ યોજનામાં 5.20 કરોડનું કૌભાંડ, 13000 ડમી ખેડૂતોને ચુકવાયા પૈસા

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મોટી સંખ્યા ડમી ખેડુતોના નામ હોવાનું બહાર આવ્યું છે. એક જ તાલુકામાં 13000 ખેડૂતો દ્વારા 5,20,00,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યું છે. દેશના ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે ત્યારે…
Read More...

વડોદરાના PSI 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જમીન વિવાદમાં અરજીના નિકાલ માટે માંગી હતી…

વડોદરા શહેરમાં ખાખી પર દાગ લગાવતો વધુ એક બનાવ નોંધાયો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વડોદરા શહેરના વાડી પોલીસ મથક (Vadi Police Station-Vadodara)ના પીએસઆઈ રાહુલ પરમાર (Rahul Parmar) લાંચ લેતા એસીબીના…
Read More...