ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરા સાથે વિધિના નામે ભુવાએ આચર્યું દુષ્કર્મ, ઢોંગીની પોલીસે કરી ધરપકડ

ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે. સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે. આ ભુવાનું નામ રઇજ રાવળ છે. જે નિકોલના છેડે આવેલા […]

ઉત્તર પ્રદેશનો સુપર સ્ટુડન્ટ: 10 વર્ષનો સરીમ ખાન JEE મેન અને એડવાન્સના પ્રશ્નો કરે છે સોલ્વ, દેશ માટે ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર જીતવા માંગે છે

10 વર્ષનો સરીમ ખાન હાલ ઉત્તર પ્રદેશની સાથે બિહારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ઉત્તર પ્રદેશના ઔરાહી ગામના રહેવાસી સરીમમાં ફિઝિક્સ શીખવાડવાનું અલગ જ ટેલેન્ટ છે. 10 વર્ષની ઉંમરે તે JEE મેન અને એડવાન્સ લેવલના ફિઝિક્સના પ્રશ્નો સોલ્વ કરે છે. પાંચમા ધોરણમાં ભણતા સરીમે લોકડાઉનમાં 12 ધોરણ સુધીના પુસ્તકો વાંચી લીધા. Prodigy in the […]

અમદાવાદનાં ડૉક્ટર રૂપલે કોરોના ટેસ્ટ કરાવ્યો તો બ્રેસ્ટ કેન્સર નીકળ્યું, ડૉક્ટરે કહ્યું, ઈશ્વરનો આભાર કે મને કોરોના થયો એટલે યોગ્ય સમયે ખબર પડી

અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી કોરોના સામે જીવન-મરણનો જંગ લડી રહ્યાં હતાં ત્યારે જ તેમને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે. તેઓ સતત 40 દિવસ પોઝિટિવ રહ્યાં. રૂપલબેને 7 વખત ટેસ્ટ કરાવ્યો. આ દરમિયાન સિટી સ્કેનમાં તેમને કેન્સરની જાણ થઈ. ડૉક્ટરે કહ્યું- ‘ખરા સમયે કેન્સરની ખબર પડી ગઈ.’ આ સાંભળીને મ્યુનિસિપલ અધિકારી ડૉ. રૂપલ […]

ગુજરાતની દીકરીએ અમેરિકામાં વગાડ્યો ડંકો: ઝીંઝુવાડાની ક્ષત્રિય દીકરી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનશે

આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરીએ અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. આજના યુગમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી બની ચંદ્ર પર પહોંચીને વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે. ત્યારે ભારતમાં આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઇ રહી છે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1372 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,27,541 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા હતા. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1372 પોઝિટિવ રિપોર્ટ ઉમેરાયા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,27,541એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ […]

યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરનો દુખાવો દૂર કરવા માટે શીખવી આસાન રીત, આ કસરત કરવાથી કરોડરજ્જુ સાથે જોડાયેલી તમામ નસો ખુલી જશે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ સુધી કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે. તેમનો દાવો છે કે, નિયમિત આ કસરત કરવાથી ક્યારેય કમરનો દુખાવો થશે નહીં. ખેતસીભાઈ […]

ગિલોયનો રસ માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક, જાણીને તમે ચોંકી જશો

કોરોનાથી બચવા માટે ઘણી વખત કહેવામાં આવે છે કે રોગ પ્રતિકારક શક્તિને વધારો. એવામાં લોકો ઘણી ઔષધીઓનું સેવન કરે છે. જેમા ગિલોયનો રસ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસનું સેવન ન માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરંતુ અન્ય કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તો આવો જોઇએ ગિલોયનો […]

જેતપુરમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો: ‘મૈત્રીકરાર’ જેવો ગેરકાયદેસર કરાર કરીને ભગાડી ગયો, મા-બાપનો દર્દનાક પોકાર, ‘મારી દિકરીને વેંચી નાખશે’

જેતપુરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી ગયો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોની રજૂઆત પરત્વે સ્થાનિક પોલીસે દાદ નહીં દેતા આજે રાજકોટ આવી ઈન્ચાર્જ એસપીને રજૂઆત કરી પોતાની પુત્રી તત્કાળ પરત અપાવવા માગ કરી હતી. યુવતીના પરિવારજનોએ આ કિસ્સાને લવજેહાદનો ગણાવી મુસ્લિમ યુવક પોતાની પુત્રીને વેચી નાખશે તેવી પણ દહેશત વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી […]

મોરબીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો, પાંચ વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ

મોરબી (Morbi City)ના સમાકાંઠા વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકી પર બાજુમાં રહેતા પાડોશી યુવકે જ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે પોલીસ (Morbi Police)માં ફરિયાદ આપી હતી. જે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. એવી પણ માહિતી મળી […]

અતિવૃષ્ટીએ લીધો વધુ એક અન્નદાતાનો ભોગ, સુરેન્દ્રનગરના એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર

જિલ્લામાં અતિવૃષ્ટિના (Over rain) કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતો (Farmers)ને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ (Crop failure) થઇ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થ‌ઈ આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે, બીજીબાજુ સરકારની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી […]