અમદાવાદનાં ડૉક્ટર રૂપલે કોરોના ટેસ્ટ કરાવ્યો તો બ્રેસ્ટ કેન્સર નીકળ્યું, ડૉક્ટરે કહ્યું, ઈશ્વરનો…

અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી કોરોના સામે જીવન-મરણનો જંગ લડી રહ્યાં હતાં ત્યારે જ તેમને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે. તેઓ સતત 40 દિવસ પોઝિટિવ રહ્યાં. રૂપલબેને 7 વખત ટેસ્ટ કરાવ્યો. આ દરમિયાન સિટી સ્કેનમાં તેમને કેન્સરની જાણ થઈ.…
Read More...

ગુજરાતની દીકરીએ અમેરિકામાં વગાડ્યો ડંકો: ઝીંઝુવાડાની ક્ષત્રિય દીકરી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ…

આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરીએ અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. આજના યુગમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી બની…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1372 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા હતા. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1372 પોઝિટિવ રિપોર્ટ ઉમેરાયા છે.…
Read More...

યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરનો દુખાવો દૂર કરવા માટે શીખવી આસાન રીત, આ કસરત કરવાથી કરોડરજ્જુ સાથે…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ સુધી કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે. આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની…
Read More...

ગિલોયનો રસ માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક, જાણીને…

કોરોનાથી બચવા માટે ઘણી વખત કહેવામાં આવે છે કે રોગ પ્રતિકારક શક્તિને વધારો. એવામાં લોકો ઘણી ઔષધીઓનું સેવન કરે છે. જેમા ગિલોયનો રસ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસનું સેવન ન માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરંતુ અન્ય…
Read More...

જેતપુરમાં લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો: ‘મૈત્રીકરાર’ જેવો ગેરકાયદેસર કરાર કરીને ભગાડી ગયો,…

જેતપુરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન ભગાડી ગયો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોની રજૂઆત પરત્વે સ્થાનિક પોલીસે દાદ નહીં દેતા આજે રાજકોટ આવી ઈન્ચાર્જ એસપીને રજૂઆત કરી પોતાની પુત્રી તત્કાળ પરત અપાવવા માગ કરી હતી. યુવતીના પરિવારજનોએ આ…
Read More...

મોરબીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો, પાંચ વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું…

મોરબી (Morbi City)ના સમાકાંઠા વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકી પર બાજુમાં રહેતા પાડોશી યુવકે જ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે પોલીસ (Morbi Police)માં ફરિયાદ…
Read More...

અતિવૃષ્ટીએ લીધો વધુ એક અન્નદાતાનો ભોગ, સુરેન્દ્રનગરના એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર

જિલ્લામાં અતિવૃષ્ટિના (Over rain) કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતો (Farmers)ને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ (Crop failure) થઇ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને…
Read More...

સાવધાન! રાજકોટમાં પોલીસનો સ્વાંગ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી

રાજકોટમાં પોલીસનો સ્વાંગ ધારણ કરી વાહન ચાલક પાસે રૂપિયાનો તોડ કરતી ટોળકીને પોલીસે દબોચી લીધા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી રૂપિયા 9 હજાર વાહન ચાલક પાસેથી પડાવ્યા હોવાનું ખુલ્યું છે. જોકે પોલીસે પાંચ આરોપીઓને જેલની હવા ખાતા…
Read More...

સુરતમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને એક વર્ષીય બાળકીને બીજા માળેથી નીચે…

સુરતમાં મગજ હચમચાવી નાંખે તેવી પિતાની ક્રૃરતા સામે આવી છે. પતિ પત્ની વચ્ચે કામકાજને કારણે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સૂવડાવીને પિયર જતી રહી હતી. જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી…
Read More...