ઓસ્ટ્રેલિયામાં ત્રણ ગુજરાતી યુવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જો જીતશે તો ગુજરાતીઓ માટે ભવિષ્યમાં…

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં ત્રણ ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના અને વિંધમ સિટીમાં સ્થાયી થયેલા ઉત્સાહી અને ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર અને ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે અને…
Read More...

સુરતના એન્જિનિયરે બનાવ્યો વિશ્વનો પ્રથમ 360 ડિગ્રી ફરતો પંખો, રૂમમાં દરેકને મળશે સરખો પવન

સુરત શહેરના રોહિત કારેલીયાએ 360 ડિગ્રી ફરી શકે તેવો સીલિંગ ફેન બનાવ્યો છે. રોહિત કારેલિયા વ્યવસાયે એન્જિનીયર છે. તેઓ છેલ્લા પાંચથી સાત વર્ષથી વિવિધ પ્રકારના પંખાઓ પર સંશોધન કરી રહ્યા છે. અને 360 ડિગ્રી સીલિંગ ફેનનું સંશોધન પૂર્ણ કર્યા પછી…
Read More...

ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર 2 ફૂટના ખાડા પડી જતાં 10થી 16 કિ.મી.નો ટ્રાફિકજામ થાય છે, 25થી 100…

નેશનલ હાઇવે નં-48 ઉપર ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓને કારણે છેલ્લા 3 દિવસથી સરદારબ્રિજથી ઝંઘાર સુધી 10થી 16 કિ.મી સુધી ટ્રાફિકજામ થાય છે. કાલે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિકજામની સ્થિતિ યથાવત્ રહી છે. કાલે પણ 12 કિ.મી. લાંબો…
Read More...

જાણીતા સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમનું નિધન, કોરોના સામે 50 દિવસ બાદ જંગ હાર્યા

74 વર્ષીય એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમને 5 ઓગસ્ટના રોજ કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. તેમને ચેન્નઈની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તેમની તબિયત અંગે માહિતી આપી…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1442 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 57 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 91 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો…
Read More...

શું તમારા નખની અંદર વધી રહ્યો છે બીજો નખ? તો કરો આ દેશી ઇલાજ મળશે આ સમસ્યાથી કાયમી છૂટકારો

પગની અંદર નખ નીકળવા એટલે કે ઇનગ્રોન ટો-નેલ્સ એક એવી સમસ્યા છે જેમાં આંગળીઓ સાથે જોડાયેલા માંસની અંદરથી નવા નખ બહાર આવે છે. જેનાથી અસહ્ય પીડા, આંગળીઓની લાલાશ, સોજો, અંગૂઠાની નજીક લાલાશ, લોહીનું પરિભ્રમણ ઘટે છે અને ક્યારેક રક્તસ્રાવનું કારણ…
Read More...

સ્વાદિષ્ટ ચટપટું જલજીરા ઘરે જ બનાવો, પાચન માટે પણ છે બેસ્ટ, જાણો બનાવવાની સરળ રીત

કોઇ રિફ્રેશમેન્ટ ડ્રિંક લેવું હોય કે ઘરની પાર્ટીમાં ડ્રિંક સર્વ કરવું છે, સ્વાદિષ્ટ ચટપટુ જલજીરા રહેશે સૌથી બેસ્ટ… તેનો સ્વાદ પણ મજેદાર લાગે છે. સાથે જ પાચન પણ સારી રીતે થાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવવું જોઇએ જલજીરા… સામગ્રી ૧/૨…
Read More...

અમરેલીના આ ગામમાં વગર વરસાદે રસ્તા, ઘર, રસોડા અને બજારોમાં આપમેળે નીકળી રહ્યું છે પાણી, લોકોએ…

વરસાદે આ વખતે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકને જરૂરિયાત કરતા ખૂબ વધારે વરસાદ પડી ગયો છે. આ જ કારણે ખેડૂતોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી ગયો છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ભારે વરસાદને કારણે…
Read More...

દાહોદમાં ચોંકાવનારી ઘટના સામે આવી: કિશોરીનાં પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તસવીરો જોઇને તમે પણ…

દાહોદ અર્બન હેલ્થ સેન્ટરમાં (Dahod urban health center) ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાના નાઢ ગામની 14 વર્ષીય કિશોરીને છેલ્લા એક વર્ષથી પેટમાં ગાંઠને કારણે દુખાવો થતો હતો. જેથી પરિવારે મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાનાં…
Read More...

અમદાવાદમાં વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ આચર્યું દુષ્કર્મ, સાસુ અને પતિએ પણ આપ્યો સાથ

વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુષ્કર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી…
Read More...