રેલવે ટ્રેક પર બે વર્ષનું બાળક જોઈ ડ્રાઈવરે મારી ઇમરજન્સી બ્રેક, છતાં એન્જિન નીચે આવી ગયું જુઓ પછી…

દિવાનસિંહ અને તેના સહાયક બંને માલગાડીના ડ્રાઇવર છે. અચાનક તેણે ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક્સ લગાવી. સામે બે વર્ષનું બાળક હતું. એન્જિન તેની ઉપર ચઢી ગયું. એન્જિન નીચે બાળક આવી ગયું. દિવાનસિંહ અને અતુલ ફટાફટ નીચે ઉતરી ગયા. મનમાં તો તેણે વિચાર્યું…
Read More...

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કોરોના વૉરિયર નર્સના પરિવારને 50 લાખ રૂપિયાની…

સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદમાં મૃતકના પરિવારજનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (Gujarat BJP Chief C R Patil)ના પ્રયાસથી માત્ર 10…
Read More...

ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓ પ્રત્યે ‘અસંવેદનશીલ’ સરકારઃ વિધાનસભામાં ફી ઘટાડાની ચર્ચા જ ના કરી

ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકાર આ મામલે રીતસર…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,408 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

રાજ્યમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. દૈનિક ધોરણે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે એટલે કે ગુરુવારે પણ કોરોના સંક્રમિત નવા દર્દીઓના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.…
Read More...

કોરાના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ ઉકાળાનું સેવન, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ

અજમાનો ઉપયોગ મસાલા તથા વઘાર તરીકે કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ બમણો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. અજમાના દાણા ચાવવાથી મોંમાંથી આવતી દુર્ગંધની સમસ્યથી પણ રાહત મેળવી શકાય છે. તે અનેક રીતે શરીર માટે…
Read More...

શું તમારું પાન કાર્ડ ખોવાઇ ગયું છે તો ચિંતા ન કરો, આ રીતે ઓનલાઈન કઢાવો નવું કાર્ડ

જો તમારુ પાન કાર્ડ ખોવાઇ ગયું છે કે ક્યાંક એવી જગ્યાએ રાખી દીધું છે જે શોધવાથી પણ નથી મળી રહ્યું તો તમે નવું પાન કાર્ડ લઇ શકો છો. તે સિવાય તમે પાન કાર્ડ પર પ્રિન્ટેડ અક્ષર ઘસાવવા લાગે છે તો પણ તમે તેને ફરીથી રિપ્રિન્ટ કરાવી શકો છો. પરંતુ આ…
Read More...

વિઝા વગર ફરો વિદેશમાં: ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી…

દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયો (Indian Passport Holders)ને વીઝા (Visa)ની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ (Nepal), માલદીવ (Maldives), ભૂટાન (Bhutan)અને મોરિશ્યસ (Mauritius) જેવા દેશ સામેલ છે. વિદેશ…
Read More...

જૂનાગઢમાં જમીન એનએ કરવા માટે નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સામાન્ય રીતે અત્યારે કોઈપણ સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણીના એટલે કે લાંચ (bribe) માટે રૂપિયા આપવા પડે છે ત્યારે પોતાનું કામ નીકળે. જોકે, આવાં લાંચીયા અધિકારીઓ સામે નાગરીકો પણ જાગૃત થઈને એસીબીનો સહારો લેતા હોય છે. અને…
Read More...

ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરા સાથે વિધિના નામે ભુવાએ આચર્યું દુષ્કર્મ, ઢોંગીની પોલીસે કરી…

ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે. સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો…
Read More...

ઉત્તર પ્રદેશનો સુપર સ્ટુડન્ટ: 10 વર્ષનો સરીમ ખાન JEE મેન અને એડવાન્સના પ્રશ્નો કરે છે સોલ્વ, દેશ…

10 વર્ષનો સરીમ ખાન હાલ ઉત્તર પ્રદેશની સાથે બિહારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ઉત્તર પ્રદેશના ઔરાહી ગામના રહેવાસી સરીમમાં ફિઝિક્સ શીખવાડવાનું અલગ જ ટેલેન્ટ છે. 10 વર્ષની ઉંમરે તે JEE મેન અને એડવાન્સ લેવલના ફિઝિક્સના પ્રશ્નો સોલ્વ કરે…
Read More...