દાહોદમાં ચોંકાવનારી ઘટના સામે આવી: કિશોરીનાં પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો

દાહોદ અર્બન હેલ્થ સેન્ટરમાં (Dahod urban health center) ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાના નાઢ ગામની 14 વર્ષીય કિશોરીને છેલ્લા એક વર્ષથી પેટમાં ગાંઠને કારણે દુખાવો થતો હતો. જેથી પરિવારે મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાનાં અનેક નિષ્ણાતોને પણ બતાવ્યું હતું. પરંતુ કોઇ પરિણામ મળતું ન હતું. અંતે પરિવારે દાહોદ અર્બન હૉસ્પિટલમાં નિદાન કરાવતા અહીં […]

અમદાવાદમાં વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ આચર્યું દુષ્કર્મ, સાસુ અને પતિએ પણ આપ્યો સાથ

વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુષ્કર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટયો. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, […]

રેલવે ટ્રેક પર બે વર્ષનું બાળક જોઈ ડ્રાઈવરે મારી ઇમરજન્સી બ્રેક, છતાં એન્જિન નીચે આવી ગયું જુઓ પછી શું થયું

દિવાનસિંહ અને તેના સહાયક બંને માલગાડીના ડ્રાઇવર છે. અચાનક તેણે ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક્સ લગાવી. સામે બે વર્ષનું બાળક હતું. એન્જિન તેની ઉપર ચઢી ગયું. એન્જિન નીચે બાળક આવી ગયું. દિવાનસિંહ અને અતુલ ફટાફટ નીચે ઉતરી ગયા. મનમાં તો તેણે વિચાર્યું કે બાળક મરી ગયું હશે. પણ તે રડતું હતુ અને જીવતું હતું. આ સમાચાર આગ્રાથી […]

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કોરોના વૉરિયર નર્સના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય અપાઈ

સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદમાં મૃતકના પરિવારજનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (Gujarat BJP Chief C R Patil)ના પ્રયાસથી માત્ર 10 દિવસમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આજ રોજ ભાજપ પ્રદેશ […]

ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓ પ્રત્યે ‘અસંવેદનશીલ’ સરકારઃ વિધાનસભામાં ફી ઘટાડાની ચર્ચા જ ના કરી

ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. આજે વિધાનસભા ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકાર આ મામલે રીતસર ખાનગી સ્કૂલના સંચાલકોથી ડરતી હોય તે રીતે નિયમની છટકબારી પાછળ સંતાઈને સમયાવધિ પૂરી થયાનું બહાનું કરી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,408 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,28,949 થયો

રાજ્યમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. દૈનિક ધોરણે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે એટલે કે ગુરુવારે પણ કોરોના સંક્રમિત નવા દર્દીઓના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. માહિતી મુજબ આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,408 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજે 1,510 દર્દીઓ સાજા થયા […]

કોરાના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ ઉકાળાનું સેવન, બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ

અજમાનો ઉપયોગ મસાલા તથા વઘાર તરીકે કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ બમણો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. અજમાના દાણા ચાવવાથી મોંમાંથી આવતી દુર્ગંધની સમસ્યથી પણ રાહત મેળવી શકાય છે. તે અનેક રીતે શરીર માટે ફાયદાકારક હોય છે. અજમામાં અનેક પોષક તત્વ રહેલા છે. તેમા આયરન, કોપર, […]

શું તમારું પાન કાર્ડ ખોવાઇ ગયું છે તો ચિંતા ન કરો, આ રીતે ઓનલાઈન કઢાવો નવું કાર્ડ

જો તમારુ પાન કાર્ડ ખોવાઇ ગયું છે કે ક્યાંક એવી જગ્યાએ રાખી દીધું છે જે શોધવાથી પણ નથી મળી રહ્યું તો તમે નવું પાન કાર્ડ લઇ શકો છો. તે સિવાય તમે પાન કાર્ડ પર પ્રિન્ટેડ અક્ષર ઘસાવવા લાગે છે તો પણ તમે તેને ફરીથી રિપ્રિન્ટ કરાવી શકો છો. પરંતુ આ ત્યારે જ બનશે જ્યારે તમારા […]

વિઝા વગર ફરો વિદેશમાં: ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી

દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયો (Indian Passport Holders)ને વીઝા (Visa)ની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ (Nepal), માલદીવ (Maldives), ભૂટાન (Bhutan)અને મોરિશ્યસ (Mauritius) જેવા દેશ સામેલ છે. વિદેશ રાજ્ય મંત્રી (Minister of State for External Affairs) વી. મુરલીધરન (V. Muraleedharan)એ રાજ્યસભા (Rajya Sabha)માં આ જાણકારી આપી છે. રાજ્યસભામાં […]

જૂનાગઢમાં જમીન એનએ કરવા માટે નાયબ મામલદાર એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સામાન્ય રીતે અત્યારે કોઈપણ સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણીના એટલે કે લાંચ (bribe) માટે રૂપિયા આપવા પડે છે ત્યારે પોતાનું કામ નીકળે. જોકે, આવાં લાંચીયા અધિકારીઓ સામે નાગરીકો પણ જાગૃત થઈને એસીબીનો સહારો લેતા હોય છે. અને એસીબીના (ACB) હાથે પકડાવવામાં ઉમદા કામગીરી કરતા હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં […]