બુકીને છોડવા માટે એક ફોન આવ્યો અને બુકીને છોડી દેવો પડ્યો, અમદાવાદના PI થયા નારાજ

લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે. પોલીસની ટીમ બુકીઓને પકડવામાં સકસેસ પણ જાય છે […]

સુરતમાં બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જાગૃત નાગરિકે વીડિયો ઉતારતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

સુરતના રસ્તાઓ જાણે રવિવારના દિવસે યુવાનો માટે જોખમી રીતે ગાડી ચલાવવાનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. આવાજ બે યુવાનો જોખમી રીતે ગાડી લોકોને હેરાન-પરેશાન કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં મોતના કૂવાના ખેલ જેવા કરતબ કરતા લબરમૂછિયા યુવાનો આજુબાજુના વાહન ચાલકોને હેરાન પરેશાન કરતા હતા. આ મામલે ગઈકાલે એક જાગૃતિ […]

રિક્ષાચાલકની ઉદારતા: લૉકડાઉનમાં પત્નીનાં ઘરેણાં વેચીને દર અઠવાડિયે 15 હજાર લોકોને જમાડ્યા, હજુ પણ દર રવિવારે 1,200 લોકોને જમાડે છે

લૉકડાઉનમાં દેશે એવા ઘણા હીરો જોયા કે જે બેઘર અને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા હતા. કોઇમ્બતુરમાં રહેતા 47 વર્ષીય બી. મુરુગન આવા જ યોદ્ધા છે. વ્યવસાયે રિક્ષાચાલક મુરુગને ગરીબ, નિ:સહાય લોકોને જમાડવા પત્નીનાં ઘરેણાં પણ વેચી દીધાં. લૉકડાઉન દરમિયાન તેમણે 50 લોકોને જમાડવાથી શરૂઆત કરી અને ટૂંક સમયમાં આ આંકડો અઠવાડિયામાં અંદાજે 15 હજાર લોકો […]

કોરોના કાળમાં મહારાષ્ટ્રના ડૉક્ટરનો અનોખો સેવાયજ્ઞ, ડૉ. દાંડેકર 87 વર્ષની ઉંમરે કોઈ પણ ફી લીધા વીના ગામેગામ સાઈકલ પર જઈને કરે છે સારવાર

ઉંમર 87 વર્ષ. વ્યવસાય હોમિયોપથી અને આયુર્વેદિક ડૉક્ટર. કામ- જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવાનું. તેમનું નામ છે ડૉ. રામચંદ્ર દાંડેકર. કોરોના મહામારી વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અને સતર્ક રહેવાની સલાહ અપાઈ છે, ત્યારે મૂળ ચંદ્રપુર જિલ્લાના મૂળ ગામના રહેવાસી ડૉ. દાંડેકર અંતરિયાળ વિસ્તારોના ગામોમાં જઈને દર્દીઓની સારવાર કરવાનું ઉદાહરણીય કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં […]

સુરતમાં રેલવે ટ્રેક બનાવવા 15 દિવસ પણ જાળવી ન શક્યા, ખેતરમાં શેરડીના ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતાં ખેડૂતો રડી પડ્યા, કહ્યું- થોડી તો માણસાઈ બતાવો

ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ DFTC કંપનીએ કામગીરી શરૂ કરી છે. આજથી ખેતરોમાં […]

ભરતી કૌભાંડ: અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવેનો ભાંડો ફૂટ્યો, ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજા-સગાંને ગોઠવી દીધાં

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં છે. આરટીઆઈમાં માગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી હતી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આરટીઆઇમાં માહિતી મેળવવામાં આવતાં સમગ્ર ઘટસ્ફોટ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,60,722 થયો

ગુજરાત (Gujarat)ના નાગરિકો માટે રાહતભર્યા સમાચાર એ છે કે, છેલ્લા 19 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો છે. રાજ્યમાં આજે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા છે. આજે કોરોનાવાયરસ (CoronaVirus)નાં કેસ માત્ર ત્રણ આંકડામાં આવ્યા છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 996 પોઝિટિવ કેસ (Today 996 Positive Cases of […]

ઊંઘ ન આવતી હોય તો દબાવો 5 એક્યુપ્રેશર પોઇન્ટ્સ, તેનાથી અનિદ્રાની સમસ્યા થશે દૂર અને મનને શાંતિ મળશે

વર્ષ 2010માં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, અનિદ્રા (સ્લીપ ડિસઓર્ડર)થી પીડિત દર્દીઓની સ્થિતિ માત્ર પાંચ અઠવાડિયાંની એક્યુપ્રેશર સારવાર પછી સુધરતી જોવા મળી હતી. આ રિસર્ચ 25 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આવું જ એક બીજું રિસર્ચ વર્ષ 2011માં થયું હતું. મેનોપોઝ જનર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, મેનોપોઝ પછીની […]

સાદા નહીં હવે ઘરે જ બનાવો મસાલા ઉત્તપમ, જોઇને મોંમાં આવી જશે પાણી જાણો બનાવવાની સરળ રીત

સાઉથ ઇન્ડિયન ડિશનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આજે અમે તમારા માટે ઉત્તપમની રેસીપી લઇને આવ્યા છીએ. જે ફટાફટ બની જાય ચે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મસાલા ઉત્તપમ.. સામગ્રી ૨ બાઉલ – ઉત્તપમનું ખીરૂ ૧ ચમચી – લીલી કોથમીર ૧ ચમચી – મૈસુર મસાલો ૧ નંગ – ટામેટું સ્વાદાનુસાર – […]

વલસાડની યુવતીને વિદેશી યુવાન સાથે લગ્ન કરવાનો મોહ ભારે પડ્યો, જાણો ચોંકાવનારો કિસ્સો

ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર પ્રત્યેક ધર્મનો વ્યક્તિ માનવતા ભૂલતો નથી તે વાતની પ્રતીતિ કરાવતી હૃદયસ્પર્શી ઘટના (Heart Touching Story) ઉજાગર થઈ છે. વલસાડથી (Valsad) આશરે 15 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા (South Africa) ભણવા ગયેલી એક ક્રિશ્ચિયન યુવતી બે વર્ષ ભણી લીધા બાદ નોકરી કરતી હતી. દરમિયાન તેની સાથે નોકરી કરતાં મુસ્લિમ યુવાનનાં પ્રેમમાં […]