હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી, સાવકી માતાએ માસૂમ બાળકને કેનાલમાં ફેંકી દીધું, 9માં દિવસે મૃતદેહ મળ્યો
હળવદના માસૂમ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો મારી નાખી દીધો નવ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો . હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી છે. જેમાં નવ દિવસ પૂર્વે ગુમ થયેલા બાળકને તેની જ સાવકી માતાએ કેનાલમાં નાખી દીધો હોવાની કબૂલાત સાવકી માતા ભાવિશાએ આપતા પોલીસ અને હળવદ વાસીઓ ચોકી ઉઠ્યા […]