અહીં ભાજપના ઉમેદવારના ભાઈના ફ્લેટમાંથી મળ્યું 22 કિલો સોનું, આશરે 12 કરોડ જેટલી છે કિંમત

નેપાળ પોલીસે (Nepal Police) બીરગંજમાં એક ફ્લેટમાંથી 22 કિલો 576 ગ્રામ સોનું ઝડપી (Gold Seized) પાડ્યું છે. નેપાળ પોલીસે ગુપ્ત સૂચનાના આધારે કાર્યવાહી કરી એક એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. નેપાળ પોલીસ અનુસાર, જે ફ્લેટમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે, તે બિહારના રક્સૌલ વિધાનસભા સીટ (Raxaul Assembly Seat)ના બીજેપી ઉમેદવાર પ્રમોદ સિન્હા (BJP Candidate Pramod […]

મુંબઇના દંપતીને સુરતમાં થયો કડવો અનુભવ, માસ્ક ન પહેરતા પોલીસે માર્યો માર

સુરત (Surat) અડાજણ સ્ટાર બજાર (Star Bazar) પાસે માસ્ક (Mask) નહીં પહેરવા બાબતે મુંબઈ (Mumbai)ના દંપતી સાથે ઘર્ષણ થતા મહિલાના પતિને સુરત પોલીસે (Surat Police) દંડેથી માર મારીયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. માર મારતા યુવકને ઇજાઓના નિશાન પણ દેખાઈ આવ્યા હતા. માત્ર એટલું જ નહીં યુવકના કપડાં પણ ફાટી ગયા હતા. અડાજણ સ્ટાર બજાર […]

બનાસકાંઠામાં 12 વર્ષીય સગીરા સાથે હૃદય કંપાવી દે તેવી બર્બરતા, ફોઈના દિકરાએ મુકબધીર સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગળુ કાપીને ક્રૂરતા પૂર્વક કરી હત્યા

બનાસકાંઠામાં ભાખર ગામ પાસે ડીસાના શિવનગરની એક મૂકબધીર 12 વર્ષીય કિશોરીની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મૂકબધીર કિશોરી ગઈકાલે સાંજે ગુમ થયા બાદ આજે તેનું ગળું કાપીને ધડથી માથું 20 ફૂટ દૂર ફેંકી દેવાયેલી હાલતમાં હત્યા થયેલી લાશ મળી આવતાં જ દાંતીવાડા પોલીસ સહિત ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1161 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,58,635 થયો

કોરોના મહામારી (Corona Epidemic)માં ગુજરાત (Gujarat)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ (Corona positive case)આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1161 […]

રાતે સૂતા સમયે કરો પગના તળિયાની મસાજ, આ સમસ્યા થશે દૂર અને થશે ફાયદા, જાણો અને શેર કરો

શરીરનું આખું વજન આપણા પગ પર છે, છતાં મોટા ભાગના લોકો પગને અવગણે છે. દિવસભર પગમાં પગરખાં અથવા સેન્ડલ પહેરવાથી આપણા પગને આરામ થતો અટકાવે છે. ખુરશી પર લટકાવીને પગ પર સતત કામ કરવાથી પગમાં અતિશય થાક લાગે છે, જેના કારણે કેટલીક વાર સૂવા જતા પગમાં દુખાવો અને તળિયામાં બળતરા અને ઝનઝનાટી થાય છે જેના […]

સુરતમાં યુવતી બની રણચંડી: છેડતી કરનાર રોમિયાને યુવતીએ ચંપલે-ચંપલે ધોઈ નાખ્યો, માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

શહેરમાં આવેલી સિંગણપોર શાકમાર્કેટ પાસે યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક અપાયો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાને ગંદા ઇશારા કર્યા હોવાના આરોપસર યુવતીએ યુવકને ચંપલે-ચંપલે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મહિલાને સ્થાનિકોએ સમજાવ્યા બાદ રોમિયોને જવા દેવામાં આવ્યો હતો. રોમિયોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ […]

શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ! બે શિક્ષકો દારૂના નશામાં ધૂત ઝડપાયા

શાળાને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જ્યાં બાળકનું માનસિક ઘડતર થાય છે. અને ગુરૂને તો માતા-પિતા કરતા પણ ઊંચ્ચો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ કેટલીક વખત શિક્ષકો દ્વારા એવું વર્તન કરવામાં આવે છે, જેના કારણે પુરા શિક્ષણ તંત્રને શરમમાં મુકાવું પડે છે. આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લાથી સામે આવી છે. જેમાં શિક્ષકો શિક્ષણના ધામમાં […]

મહારાષ્ટ્રના જલગાંવમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી, કુહાડી વડે 4 સગીર ભાઈ-બહેનોની હત્યા

મહારાષ્ટ્ર (Maharashtra)ના જલગાંવ (Jalgaon)માં એક અત્યંત હિચકારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સગીર બાળકો (Minor Child)ની કોઈ અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. માનવામાં આવે છે કે, બાળકોના માતા-પિતા ઘરે હાજર નહોતા અને તે એક પરિવાર મધ્ય પ્રદેશ (Madhya Pradesh)થી જલગાંવ કામની શોધમાં આવ્યો હતો. જલગાંવના બોરખેડા ગામમાં […]

જામનગરમાં 108ની ટીમની પ્રશંસનીય કામગીરી, સગર્ભાને 1.5 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઊંચકીને ડિલિવરી કરાવી

જામનગરના કાનાલુસમાં ગુરુવારે શ્રમજીવી સગર્ભા મહિલાને અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં 108ની ટીમ દોડી હતી. જોકે એમ્બ્યુલન્સ તેના રહેઠાણ સુધી જઈ શકે તેમ ન હોવાથી મહિલાને સ્ટ્રેચરમાં સૂવડાવીને 108ની ટીમે દોટ મૂકી હતી. આ જ સ્થિતિમાં વચ્ચે આવતા રેલવે-ટ્રેકને પણ ઓળંગ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચીને તેને હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે દુખાવો વધી […]

યુપીમાં ફરી ગેંગરેપ: પાક લણવા ગયેલી 15 વર્ષની છોકરી પર 5 લોકોએ કર્યો ગેંગરેપ, નાક અને મોઢું દબાવી રાખ્યા હતા, શ્વાસ રુંધાતાં મોત થયું

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ખેતરમાં પાક લણવા ગયેલી એક 15 વર્ષની છોકરી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો. દારૂ પીધા પછી આરોપીઓએ છોકરી પર ખેતરમાં જ ગેંગરેપ કર્યો. પીડિતા ચીસ ન પાડી શકે એ માટે આરોપીઓએ તેનું મોઢું અને નાક દબાવી રાખ્યા. એને કારણે છોકરીનો શ્વાસ રુંધાઈ ગયો અને તેનું મોત થઈ ગયું. તેનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો […]