હાઇવે પર ડીઝલ સમાપ્ત થઈ જતા પડેલી મુશ્કેલીથી આવ્યો હોમ ડિલિવરીનો આઇડિયા, આજે 100 કરોડ પર પહોંચ્યું ટર્નઓવર
ટીકેન્દ્ર અને સંદીપ નોઈડા સ્થિત ટેક કંપની સેમસંગમાં કામ કરતા હતા. જ્યારે પ્રતિક એક્સિકોમમાં કામ કરતા હતા. પ્રતિક અને ટીકેન્દ્ર રૂમમેટ હતા. એક દિવસ ત્રણેય દિલ્હીથી બહાર ફરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામા જ ફ્યુલ સમાપ્ત થઈ ગયું. ટીકેન્દ્ર જણાવ્યું હતું કે અમને રસ્તામાં લગભગ 10 કિમી સુધી આસપાસમાં એકપણ ફ્યુલ સ્ટેશન ન મળ્યું. એ સમયે […]