બીટ એક ફાયદા અનેક, શરીરમાં રહેલી બિમારીઓને કરી દેશે દૂર, હૃદય માટે પણ છે ફાયદાકારક

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. લીલી હળદર, ટામેટાં અને બીટ મળવાનાં શરૂ થઇ ગયાં છે. સામાન્ય રીતે બીટનું સેવન મોટા ભાગે લોકો સલાડમાં કરતા હોય છે, જેના લાલ રંગના કારણે મોટા ભાગના લોકો એમ જ માને છે કે બીટ માત્ર હિમોગ્લોબિન વધારશે, પરંતુ બીટના એક નહીં, અનેક ફાયદા છે. જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા […]

વડોદરા પાસે અકસ્માતથી આહીર સમાજના એક જ પરિવારના 5 સભ્યનાં મોત, એક મૃતક યુવકના લગ્ન આ વર્ષે જ થવાના હતા

વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી આહીર સમાજનાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક જ જીંજાલા પરિવારના 5 સભ્યનો સમાવેશ થાય છે, જે પૈકી એક મૃતક […]

અમદાવાદમાં માથાભારે શખ્સે પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસને આપી ધમકી, “તારું પૂરું કરી નાખીશ”

અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર હાજર એક શખ્શે પોલીસને ધમકી આપી હતી. પોલીસને ધમકાવતા કહ્યું હતું કે, તને પૂરો કરી નાખીશ. આ શખસ અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો અને તેને એસટી બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે […]

દિવાળીના તહેવારોમાં જામખંભાળિયાના દાંતા ગામમાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ, વિડિયો વાયરલ

દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) જિલ્લાના વડામથક જામખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં બૂટલેગરો (bootlegger) બેફામ બન્યા છે. દિવાળીના તહેવારોમાં (Diwali festival) જાહેરમાં દેશી દારૂની ડિલેવરી (Alcohol delivery) આપતો વીડિયો (video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થયો છે. આ વીડિયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા પંથકના દાંતા ગામનો હોવાનું પણ મનાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમામે યાત્રાધામ […]

પરિવારનાં બધા સભ્યોનાં મૃત્યુ: માતા, પત્ની અને બે બાળકની હત્યા કરી યુવકે ગળેફાંસો ખાધો, પાંચ લોકોનાં મૃત્યુ બાદ ગામમાં શોક ફેલાયો

રાયપુરમાં સોમવારે રાત્રે એક યુવકે તેની માતા, પત્ની અને બે બાળકની હત્યા કર્યા પછી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મામલો અભનપુરના કેન્દ્રી ગામનો છે. મંગળવારે સવારે પાડોશીઓએ આ ઘટનાની જાણ કરી હતી. આ બનાવનાં કારણોની જાણકારી હજી સુધી મળી શકી નથી. ગામલોકોએ જણાવ્યું હતું કે બીમારીથી પરિવાર પરેશાનીમાં રહેતો હતો. છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ […]

8 વર્ષમાં જેલમાં રહીને શિક્ષણમાં મેળવી સિદ્ધિ, 31 ડિગ્રીઓ મેળવી રેકોર્ડ બનાવ્યો, છૂટતા જ મળી સરકારી નોકરીની ઓફર

જેલમાં ગયા બાદ કેદીઓ જિંદગીથી હતાશ થઈ જાય છે અથવા તેઓ વધુ ખૂંખાર બની જાય છે. એવું ઘણી ઓછીવાર થાય છે કે કોઈ કેદી પોતાનું ભવિષ્ય બનાવવા માટે લાગી જાય. ભાવનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. ભાવનગરનો રહેવાસી ભાનુભાઈ પટેલે જેલમાં રહીને 31 ડિગ્રીઓ મેળવી છે. જેલમાંથી છૂટતા જ તેને સરકારી નોકરીની ઓફર […]

ભાઇબીજના દિવસે જ બહેને ગુમાવ્યો ભાઇ, બહેનને મળવા નીકળેલા ભાઇનું વડોદરા પાસે ઇકો કારે અડફેટે લેતા કેનાલમાં પડી જતા મોત, પત્ની-પુત્ર ઇજાગ્રસ્ત

પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામનો પરિવાર સવારે ભાઈબીજ કરવા માટે દુમાડ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુરા કેનાલ પાસે ઇકો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની અને NDRFની ટીમોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ ભાઇબીજના દિવસે જ બહેને ભાઇને ગુમાવ્યો હતો. અકસ્માતમાં લાપતા યુવાનની પત્ની અને પુત્ર રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત […]

ગોઝારો અકસ્માત: વડોદરા હાઈવે પાસે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર-ટ્રેલર વચ્ચે અકસ્માત, 5 મહિલા સહિત 10નાં મોત

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પોમાં ફસાયેલા તમામ 27 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,90,361 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આજે કોરોનાનાના […]

આ સરળ પ્રોસેસથી જાણો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને છે તો કયો નંબર લિંક છે?

જો તમારી પાસે એકથી વધુ મોબાઈલ નંબર છે અથવા તો તમે ઘણીવાર તમારો મોબાઈલ નંબર ચેન્જ કરી ચૂક્યા છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમે ભૂલી ગયા છો કે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંગ છે તો જરાય પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું, કે કઈ રીતે તમે જાણી શકો […]