PoKમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકઃ ભારતીય સેનાએ PoKમાં ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા આંતકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કર્યા

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડાપર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને લોન્ચ પેડને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ન્યૂઝ એજન્સી PTIએ આ જાણકારી આપી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્ટ્રાઈક કરી છે. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે POKના કેટલાંક લોન્ચપેડ પર હુમલો કર્યો છે. સરકારના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યા પ્રમાણે […]

કોરોનાના કેસો વધતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવે છે. નોંધનીય છેકે […]

ખરતા વાળમાં ખૂબ જ લાભકારી છે એલોવેરા, વાળનો ગ્રોથ વધારશે અને વાળને બનાવશે મુલાયમ, જાણો અને શેર કરો

એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં વધારો કરે છે. એલોવેરાની કડવી જેલમાં અનેક ગુણો સમાયેલા છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ રહેલાં છે. આ ગુણકારી જેલમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલું છે, […]

મંદિરમાં પૂજા કરતી વખતે જ પૂર્વ ધારાસભ્યનું થયું નિધન, CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના

શ્વાસ ક્યારે રોકાઈ જાય અને જિંદગીનો દોરો ક્યારે તૂટ જાય એનું કંઈ નક્કી નથી. આવું જ કંઈક મધ્યપ્રદેશના બૈતુલમાં જોવા મળ્યું, જ્યાં બૈતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને પૂજા કરતાં-કરતાં ભગવાનનાં ચરણોમાં જ તેમનું નિધન થઈ ગયું. તેમના નિધનની સમગ્ર ઘટના CCTV કેમરામાં કેપ્ચર થઈ ગઈ. ગુરુવારે ધનતરેસના દિવસે રોજની […]

ગોળ ખાવાના શોખીન પાણીપતના પૂર્વ જવાને તૈયાર કર્યો ઓર્ગેનિક ગોળ, હવે અમેરિકા-ફ્રાંસ સુધી ફેલાવે છે મીઠાશ

પાણીપતથી લગભગ 20 કિમી દૂર સ્થિત તાજપુર ગામના મહાલ સિંહ સેનામાંથી રિટાયર્ડ છે. તેઓ શરૂઆતથી જ ગોળ ખાવાના શોખીન રહ્યા છે. હરિયાણામાં શેરડી ઓછી હોવાથી તેઓ ઉત્તરપ્રદેશથી ગોળ મંગાવીને આ શોખ પૂરો કરતા રહ્યા છે. એકવાર ગોળમાં જીવડાં નીકળ્યા તો મહાલ સિંહે પોતાના ખેતરમાં ઓર્ગેનિક શેરડી ઉગાડી અને ગોળ અને સાકર તૈયાર કર્યા. મહાલ સિંહનો […]

અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની 11 કરોડની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ

જમીનોનો ભાવ વધતા જ ભૂમાફિયાઓ (land mafia) ગરીબ અને અભણ ખેડૂતોની (Uneducated farmers) કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવના કેસોમાં વધારો થયો છે. રામોલ વિસ્તરામાં (Ramol) ભૂમાફિયાએ એક ખેડૂતની જમીન પાચવીને રૂ 11 કરોડની છેતરપીંડી (fraud case) કરી હતી. પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી. બાપુનગરના બિલ્ડર (bapunagar builder) અને ભૂમાફિયાઓએ […]

અમદાવાદ બન્યું ‘ગેંગ ઓફ વાસેપુર’, SG હાઇવે પર ચાલુ કારમાં યુવકે બંદૂક દેખાડી, કાર જપ્ત કરીને ધરપકડ કરાઈ

અમદાવાદ શહેરમાં છેલ્લા 2-4 દિવસમાં ફાયરિંગના (firing) અનેક વીડિયો વાયરલ (video viral) થયા હોવાની ઘટના સામે આવી છે. અને જેમાં ક્યાંક જન્મ દિવસમાં તો કયાંક લગ્નમાં હવામાં ફાયરિંગનો વીડિયો ફરતો થયો છે. આવામાં એક નવો વીડિયો સેટેલાઈટનો સામે આવ્યો છે અને જેમાં એક યુવક ચાલુ કારમાં ફાયરિંગ કરી રહ્યો હોય તેવું સામે આવ્યું હતું. આ […]

હરિયાણાની 12 સ્કૂલમાં એકજ દિવસમાં 72 વિદ્યાર્થી સંક્રમિત થતાં સ્કૂલોને બંધ કરવા અપાયા આદેશ, રાજ્ય સરકારે કહ્યું- હવે તમામ સ્કૂલમાં ટેસ્ટ થશે

કોરોના વાઈરસ હવે સ્કૂલ સુધી પહોંચી ગયો છે. હરિયાણાની રેવાડીમાં 12 સરકારી સ્કૂલમાં એકજ દિવસમાં 72 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષણમંત્રીએ તમામ 12 સ્કૂલને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવે તમામ સ્કૂલોમાં ટેસ્ટ કરાશે. હરિયાણામાં 2 નવેમ્બરથી 9થી 12માં ધોરણના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, ત્યાર પછીથી સ્કૂલોમાં […]

પત્નીના મોતથી દુઃખી પતિએ ફેસબુક પર લાઈવ કર્યા પછી કરી આત્મહત્યા, સંદેશમાં લખ્યું, ‘ચહેરો દેખાડ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું’

મહારાષ્ટ્રના જલગાંવમાંથી એક દુ:ખદ અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યાં એક શખ્સે પોતાની પત્નીના મોતથી દુ:ખી થઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં શખ્સે મરતા પહેલા ફેસબુક પર લાઈવ વીડિયોમાં એક સંદેશ જાહેર કર્યો હતો. દિવાળી પહેલા આ શખ્સની પત્નીએ ઝેર ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે બન્ને પતિ-પત્નીએ લવ મેરેઝ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1281 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,91,642 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવારો પતી રહ્યા છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાયા હતા તેની સીધી અસર કોરોનાના કેસમાં જોવા મળી રહી છે. આજે કોરોનાનાના ચેપના […]