આ છે અસલી સિંઘમ: નવસારીનો પોલીસ જવાન લૂંટારું ગેંગને ઝડપી લેવા 25 કિ.મી. સુધી પીકઅપ વાનના ગાર્ડ પર લટકી રહ્યો

નવસારી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવતા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ટાઉન પોલીસ દ્વારા શંકાસ્પદ વાનના ચાલકો પાસે વાહનના દસ્તાવેજો માંગતા પીકઅપ વાનચાલકે વાન ચાલુ કરી પોલીસકર્મીઓ ઉપર વાહન ચઢાવી દેવાની કોશિશ કરતા 1 પોલીસકર્મીને પીકઅપનાં ગાર્ડને પકડી લઇ શંકાસ્પદ જણાતા લોકોને પીકઅપમાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનમાં બેઠેલા ચાલકે વાન હંકારી જતા ગાર્ડને પકડીને […]

સુરતમાં યુવકને સુતળી બૉમ્બ ચેલેન્જ ભારે પડી! DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો, મોંના હાલ થયા બેહાલ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મિત્રોએ મસ્તીમાં કહ્યું ને યુવકે મોંમાં જ બોમ્બ ફોડી દીધો પાંડેસરા […]

CRPFનો કોબરા કમાન્ડો અને ગુજરાતના લાલનો મૃતદેહ મધ્યપ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મળ્યો અને સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડીનાર (Kodinar)માં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો (Cobra CRPF Commando) તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમાર (AjitSingh Parmar)નો મૃતહેદ મધ્યપ્રદેશ (Madhyapradesh)ના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે. આ ખબરથી આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. દિવાળી (Diwali-2020)ના તહેવારો માટે રજા પર આવતા અજીતસિંહ છેલ્લા ત્રણ દિવસથી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1070 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,88,310 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આજે કોરોનાનાના […]

4 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા, છતાં આ ધારાસભ્ય નથી બનાવી શક્યા પાક્કુ મકાન, જાણો કોણ છે?

તમે હંમેશા જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ એક વાર કોઈ પદ માટે ચૂંટણી લડી લે છે તો તેની પાસે પૈસાનો વરસાદ થતો હોય છે. પરંતુ આજે પણ કેટલાક એવા લોકો છે જે ઈમાનદારી પર ટકેલા છે અને જનપ્રતિનિધિ બન્યા છે, જનતાની સેવા કરવામાં જ માને છે. આવા જ એક છે ભાકપા માલે (સીપીઆઈએમએલ)ના ધારાસભ્ય […]

સુરતમાં વરાછાના દવા સપ્લાયર મા-દીકરીને ઊઘરાણી કરવા જતાં ગોંધી દીધા, 100 નંબર પર ફોન કરતા મળી મદદ

હજુ તો મહિલા ફાઇનાન્સ ડિમ્પલ પૈસાની લેતીદેતીમાં એક ડેરીના માલિકના અપહરણ કર્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યા શહેરમાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મહિલા અને દીકરી જે દવાના સપ્લાયર છે તેમને ઊઘરાણ કરવા જતા પૈસા આપ્યા નહી અને ગ્રાહકે ઉલટાના ગોંધી દીધા હતા. જોકે, આ મામલે તેમણે જાગૃતિ […]

ઠંડીમાં ઠઠરી રહ્યો હતો ભિખારી, DSPએ નજીક જોઇને જોયું તો તેની જ બેચનો અધિકારી નીકળ્યો

અનેક વાર તમે તેવી સ્થિતિમાં મૂકાઇ જાવ છો કે જેને જાણીને તમે પોતાને આશ્ચર્યમાં મુકાઇ જાવ. આવું જ કંઇ ગ્લાલિયરમાં એક ડીએસપી કક્ષાના અધિકારી સાથે થયું. હાલ અહીં શિયાળામાં અનેક ભિક્ષુકો રસ્તા પર ઠંડીમાં ઠઠરતા હોય છે. અને કેટલીક વાર પોલીસકર્મી પણ તેમને મદદ કરતા હોય છે. આવા જ એક ભિખારી જેને ઠંડીમાં ઠઠરતો જોઇને […]

દિવાળીએ છવાયો માતમ! રાધનપુર પાસે બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત

સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે દિવાળીના તહેવારની હર્ષોલ્લાસથી ઊજવણી કરી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરમાં માતમ છવાયો છે. રાધનપુરના (Radhanpur accident) કલ્યાણપુરા નજીક આવેલા એક ખેતરમાં હાઇવે પરથી પસાર થઈ રહેલી બેકાબૂ ક્રેટા (creta Accident RadhanPur) કાર ધસી આવી હતી. સવારે 7.00 વાગ્યાના સુમારે થયેલા અકસ્માતમાં વાડીમાં કામ કરી રહી રહેલા 3 ખેડૂતોનાં મોત […]

ઇઝરાયેલની મોસાદે આખી દુનિયાને ફરી ચોંકાવી, ઈરાનમાં ઘુસી અલ કાયદાના નંબર ટુ ગણાતા આતંકીને કર્યો ઠાર, લાદેનની પુત્રવધૂનું પણ મોત

ઇઝરાયેલે (Israel) ઇરાન (Iran)માં ઘુસીને અલ કાયદા (Al Qaeda)ના નંબર ટુ ગણાતા એક રીઢા આતંકવાદી (Terrorist) ને ઠાર કર્યો હતો. આ આતંકવાદી અગાઉ અમેરિકી રાજદૂતાવાસ (US Embassy) પર હુમલો કરવા માટે જાણીતો હતો. સાથે જ ઓસામા બિન લાદેન (Osama Bin Laden) ના પુત્રની (Osama Bin Laden’s Sons Widow Wife) વિધવા પત્ની પણ ઠાર થઈ છે. […]

અનાથાશ્રમમાં સર્જાયાં લાગણીભર્યાં દૃશ્ય: ભુજના હર્ષને સ્પેનની માતાએ હર્ષભેર લીધો દત્તક, ‘કલ્પના નહોતી કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે’

આજથી સાડાછ વર્ષ અગાઉ એક દિવસનું બાળક જ્યારે ભુજની કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને મળ્યું ત્યારે કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે. શુક્રવારે સવારે સંસ્થામાં જ્યારે આ છ વર્ષના બાળકને સ્પેનના નોર્મા માર્ટિનીસે દત્તક લીધું ત્યારે સૌની આંખમાં ‘હર્ષ’નાં અશ્રુ હતાં. અનાથ બાળકોને વહાલથી ઉછેરતી સંસ્થા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને […]