ગર્ભવતી દીકરીને બસમાં તકલીફ પડશે એટલે પિતા કાર લઈને તેડવા ગયા, પરત આવતી વેળાએ નડ્યો અકસ્માત, દીકરી-જમાઈ અને પિતા ત્રણેયનાં મોત

દિવાળીના તહેવાર હોવાથી ગર્ભવતી દીકરીને સાસરેથી તેડીને પરત આવી રહેલા પિતાની કારને ધૂલિયા-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડાઈબારી ઘાટીમાં અકસ્માત નડ્યો હતો. ટ્રકચાલકે કારને અડફેટમાં લેતાં કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર 4 પૈકી 3નાં મોત નીપજ્યા હતાં. ઘટનામાં દીકરી – જમાઈ અને સસરાનું મોત નીપજ્યું હતું. મરણ પામેલી દીકરી 7 માસની ગર્ભવતી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1124 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,87,240 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. હવે તો […]

શિયાળામાં મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને થાય છે ગજબના ફાયદા, એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થૂ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને ગજબના ફાયદા મળે છે. […]

પરિણીત મહિલા સાથે બંધ રૂમમાં રંગરેલીયા મનાવી રહ્યો હતો પોલીસવાળો, લોકોએ પકડીને ધોઈ નાખ્યો, થયો સસ્પેન્ડ

બિહારમાં પોલીસની વર્દી એકવાર ફરી દાગદાર થઈ છે. આ મામલો કટિહાર સાથે જોડાયેલો છે. જ્યાં બરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરારી હાટ તિરાસી ટોલામાં બુધવાર મોડી રાત્રે આપત્તિજનક સ્થિતિમાં એક પોલીસ કર્મચારીને લોકોએ મહિલા સાથે પકડ્યો. લોકોએ જ્યારે પોલીસ એએસઆઈને પકડ્યો તો તે ચડ્ડી-બંડી હાલતમાં હતો. જેને પગલે લોકો રોષે ભરાયા અને મારમાર્યો. રોષે ભરાયેલા લોકોએ […]

સુરતમાં મહિલા તલાટીને ધનતેરસે લાંચનું ‘ધન’ ભેગુ કરવું ભારે પડ્યું, એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા

રાજ્યમાં દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવ્યો છે. એક પછી એક લાંચીયા સરકારી બાબુઓની દિવાળી બગડી રહી છે. સરકારી બાબુઓ લાંચ લેવાના નામે બદનામ છે, તેમાં પણ આરટીઓ કચેરી, અને જિલ્લા વહીવટી કચેરીઓ તથા પોલીસ વિભાગ લાંચ લેવાના નામે બદનામ થઈ ગયો છે. ત્યારે આજે સુરતમાં આવા જ એક લાંચીયા મહિલા કર્મચારીને એસીબીએ ધનતેરસના દિવસે જ […]

ચાર બહેનોના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં બહેનોએ આપી કાંધ, આખું ગામ હીબકે ચઢ્યું

રાજ્યમાં લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થો હતો, પરંતુ જેમ-જેમ લોકડાઉન બાદ છૂટ મળવા લાગી તેમ ફરી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વાહન ચાલકની નજીવી ભૂલને કારણે કમોતે મોત થતા અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક અકસ્માતની કાળજુ કંપાવી નાખે તેવી ગટના ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાંથી સામે […]

વ્યારા નજીક ઓવરટેકિંગમાં પિકઅપે મોપેડને અડફેટે લેતાં 2 મહિલા તાલીમાર્થી પોલીસકર્મીનાં મોત, હાલમાં જ બંને મહિલાની ભરતી થઈ હતી

વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે મોપેડ પર સવાર બે મહિલા પોલીસ કર્મીને પિકઅપચાલકે અડફેટે લેતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. બનાવ અંગે જાણ થતાં કાકરાપાર પીએસઆઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચીખલવાવ ગામે ગામીત ફળિયામાં રહેતી સ્મિતાબેન હરીશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના સરકૂવા ગામે રહેતી રિતિકાબેન ભૂપેન્દ્રભાઈ ગામીત થોડા મહિના પહેલાં ગુજરાત પોલીસમાં ભરતી થયા હતા. તેમની પસંદગી […]

અયોધ્યામાં દીપોત્સવ: રામ મંદિર પાસે 24 ઘાટમાં પહેલી વખત 6 લાખથી વધુ દીપ પ્રગટાવાયા, સરયૂ તટ 6 લાખ દીવાથી ઝળહળ્યો

શ્રીરામજન્મ ભૂમિ પર મંદિર નિર્માણની શરૂઆત પછી આ પ્રથમ દિવાળી છે. શુક્રવારે સાંજે સરયૂ તટ પર આસ્થા અને આત્મીયતાના 6 લાખથી વધુ દીપ પ્રગટાવાયા. રામ-રામ જય રાજારામના જયઘોષ સાથે આટલી મોટી સંખ્યામાં દીપપ્રાગટ્યને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગીઆદિત્ય નાથ વગેરે સરયૂની આરતી કરી હતી. ગુજરાત, […]

ધનતેરસે ખોવાયેલું ધન મળ્યું પાછું: વંથલીના સુખપુરના પરિવારની 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઇક પરથી પડી ગઈ, 60 વર્ષના વૃદ્ધને મળતાં પોલીસ સ્ટેશન આવી પરિવારને પરત કરી

જૂનાગઢ જિલ્લાના વંથલીના સુખપુરના પરિવારની સોનું, રોકડ સહિત 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઈક પરથી પડી જતાં પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન આ બેગ 60 વર્ષના વૃદ્ધને મળતાં તેણે આ બેગ પોલીસને સોંપી હતી, જેથી પોલીસે વંથલીના પરિવારને જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યું હતું. […]

જમ્મુથી વતન આવતા સમયે માંડવીના આર્મી જવાન અને તેની પત્નીનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત, બાળકનો ચમત્કારિક બચાવ

માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો આર્મી જવાન પત્ની અને પુત્ર સાથે વતન માંડવી આવી રહ્યો હતો. જો કે તેમની કારને ગુજરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે અકસ્માત નડ્યો હતો. જેમાં આર્મી જવાન અને તેની પત્ની એમ બંનેનાના મોત થયા હતા. જો કે ચમત્કારિક રીતે 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો. દિવાળીના તહેવારોમાં જમ્મુથી વતન આવતી વેળા […]