દિવાળીના દિવસે જ સ્મશાન ઘાટમાં ચોકીદારનું ગળું કાપીને કરાઈ હત્યા, ખાટલા પર પડી હતી લાશ

હરિયાણા (Haryana)ના હિસાર (Hisar) જિલ્લાના ગંગવા ગામમાં આવેલા સ્મશાન ઘાટમાં એક વૃદ્ધ ચોકીદાર (Guard)ની અગમ્ય કારણોસર હત્યા (Murder) કરી દેવામાં આવી છે. પોલીસ (Police)ને જાણ થતાં જ પોલીસ ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી. બીજી તરફ હિસારના પોલીસ…
Read More...

ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની ‘રણચંડી’, પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી…

રાજસ્થાનના (Rajasthan) ભારતપુરમાં (Bharatpur) એક મહિાલએ ટ્રાફિક પોલીસકર્મીનો (traffic police) મોબાઈલ (mobile) છીનવીને જમીન ઉપર પછાડીને તોડી નાંખ્યો હતો. પોલીસકર્મીએ મહિલાના ભાઈને થપ્પડ મારી હતી. ત્યારબાદ બહેનનો ગુસ્સાનો પારો સાતમા આસમાને…
Read More...

અમદાવાદમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા

તાજેતરમાં દિવાળીના (Diwali) સમયમાં અમદાવાદના બાપુનગરમાં (bapunagar) દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવાર વડે કેક કાપીને (cake cutting with Sword) જન્મદિવસની ઉજવણી (birthday celebration) કરી હતી. ત્યારબાદ હવામાં ફાયરિંગ (firing) પણ કર્યું…
Read More...

કેવી રીતે ચાલ્યો હશે માતાનો જીવ? નવા વર્ષના પહેલા જ દિવસે 4 માસના બાળકને ત્યજી દીધું, મમતા મરી…

એક તરફ લોકો ધામધૂમ પૂર્વક નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દીધેલું 4 માસનું બાળક મળી આવ્યું છે. બાળકમાં તાવના લક્ષણો જણાતા 108 એમ્બ્યુલન્સની ટીમે બાળકીને…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર આવ્યો એમ લોકો…
Read More...

અમદાવાદના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ ‘તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી, મને…

'તું તો ગામડાની અભણ કહેવાય, અમે સુખ સંપત્તિ વાળા માણસો હોય અમારા ઘરે તું શોભે નહી'. પતિના વારંવાર આવા શબ્દો અને દહેજ (Dowry) માટે સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલા સોલા પોલીસ સ્ટેશનમાં (sola police station) પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.…
Read More...

સુરતમાં ચેતવણીરૂપ ઘટના આવી સામે: વરાછાની પરિણીતાને નગ્ન વીડિયો મામલે બ્લેકમેઇલ કરનાર પૂર્વ પ્રેમીનો…

સુરતમાં આજકાલ મહિલાઓને (Surat) પરેશાન કરવાના ગુનાઓની વણઝારી લાગી છે. એક પછી એક કિસ્સાઓ પોલીસ ફરિયાદના (Police Complain) કારણે સામે આવી રહ્યા છે. મહિલા સાથેના અત્યાચાર અને શોષણ સામે મહિલાઓ સામેથી અવાજ ઊઠાવી રહી છે, ત્યારે પોલીસ પણ તેમને મદદ…
Read More...

સુરતમાં ચકચારી ઘટના આવી સામે: મહિલાને પાડોશીની અદેખાઈ ભારે પડી, સામાન્ય ઝઘડો બન્યો ‘હત્યાનો…

મહિલાઓના આડોશ-પાડોસના સંબંધો દરેક સોસાયટીમાં ચર્ચાના વિષય હોય છે. જોકે, આપણા સમાજમાં તો 'પહેલો સગો તે પાડોશી' એવી કહેવત પણ છે પરંતુ આ કહેવત તમામ લોકો સમજી શકે તે જરૂરી નથી. ઘણીવાર આડોશપાડોશના સંબંધોમાં એવી ખટાશ આવી જતી હોય છે કે ઝઘડા ઉગ્ર…
Read More...

આ છે અસલી સિંઘમ: નવસારીનો પોલીસ જવાન લૂંટારું ગેંગને ઝડપી લેવા 25 કિ.મી. સુધી પીકઅપ વાનના ગાર્ડ પર…

નવસારી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવતા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ટાઉન પોલીસ દ્વારા શંકાસ્પદ વાનના ચાલકો પાસે વાહનના દસ્તાવેજો માંગતા પીકઅપ વાનચાલકે વાન ચાલુ કરી પોલીસકર્મીઓ ઉપર વાહન ચઢાવી દેવાની કોશિશ કરતા 1 પોલીસકર્મીને પીકઅપનાં…
Read More...

સુરતમાં યુવકને સુતળી બૉમ્બ ચેલેન્જ ભારે પડી! DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી…

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108…
Read More...