પાકિસ્તાની મહિલા પ્રેમ માટે ગેરકાયદે અમદાવાદ આવી, 4 માસ અગાઉ પતિનું કોરોનાથી થયું મોત, આ રીતે ભાંડો ફુટતાં હવે જેલમાં!
કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હશે પણ આવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં પ્રેમમાં પાગલ પાકિસ્તાની મહિલા લગ્ન માટે ભારતની સરહદ ગેરકાયદે પાર કરી ભારતમાં ઘુસી આવી હતી. પણ ચાર મહિના અગાઉ કોરોનામાં તેનાં પતિનું મોત નિપજ્યું હતું. અને ગેરકાયદે વસવાટ મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે […]