દર્દનાક ઘટના આવી સામે: પતિ પત્નીએ સામાન્ય બાબતમાં ઝઘડીને ખતમ કર્યો આખો પરિવાર, બાળકો સાથે કર્યો આપઘાત, આખા ગામમાં સનસની ફેલાઈ

બાડમેરઃ છાસવારે દંપતી નાની નાની ઘરેલું બાબતો ઉપર ઝઘડીને આત્મહત્યા જેવું ખતરનાક પગલું ભરતા હોય છે. આવી જ એક દર્દનાક ઘટના રાજસ્થાનના (Rajasthan news) બાડમેરમાં (Barmer crime news) સામે આવી છે. જ્યાં પતિ-પત્ની વચ્ચેનો (husband wife fight) વિવાદ એટલો વધી ગયો કે તેમણે પોતાના બે માસૂમ બાળકોને ખોળામાં લઈને આત્મહત્યા કરી લીધી હતી. ગુસ્સામાં આવીને […]

કચ્છમાં ભાજપના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્યની ભત્રીજી હોટેલમાંથી રંગેહાથ ઝડપાયા, પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટતા જોરદાર માર પડ્યો

કચ્છના ભાજપના એક પૂર્વ ધારાસભ્યની ભત્રીજી અને ભાજપના રંગીન મિજાજી યુવા નેતા વચ્ચે પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટયો છે, ઈશ્ક મિજાજી યુવા નેતા હોટેલ પર રંગેહાથે ઝડપાઈ જતાં પૂર્વ ધારાસભ્યના પરિવારજનોએ ભાજપના આ યુવા નેતાને જોરદાર ફટકાર્યો છે. ભાજપના વિવાદાસ્પદ યુવા નેતાને મેથીપાક ચખાડવામાં આવ્યો હોવાની ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ફ્લેટ ધારકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો: સુરતમાં બિલ્ડરે લોનના 1.40 કરોડ ન ભરતા ફાઇનાન્સ કંપનીએ 42 ફ્લેટ સીલ કર્યા

સુરતમાં બિલ્ડર દ્વારા બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ન ભરવામાં આવતા બેંક દ્વારા બિલ્ડરના પ્રોજેકટમાં તૈયાર કરવામાં આવેલા 42 જેટલા ફ્લેટને સીલ કરવામાં આવ્યા છે. બિલ્ડરની ભૂલના કારણે ફ્લેટ હોલ્ડરોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે. આ બિલ્ડીંગમાં જે લોકો રહે છે તેમાંથી મોટા ભાગના લોકોએ બેંકમાંથી લોન પર ફ્લેટ લીધો છે. પણ બધા ફ્લેટ સીલ થતા […]

‘Green Almonds’ના છે અઢળક ફાયદા, વજન ઘટાડવાથી લઈને પાચનતંત્ર કરશે મજબૂત, ફાયદા જાણીને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર કાચા બદામ શરીરમાંથી ઝેરી પદાર્થને ફ્લશ આઉટ કરવાની સાથે સાથે બોડીની ઈમ્યુનિટીને મજબૂત કરે છે જાણો શું શું છે ફાયદાઓ કાચી બદામ એટલે કે ગ્રીન બદામ ખાવાના ઘણા ફાયદા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડાયટ એક્સપર્ટે જણાવ્યા અનુસાર, એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર કાચા બદામ શરીરમાંથી ઝેરી પદાર્થને ફ્લશ આઉટ કરવાની […]

સુરતમાં મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ: ઊંચા પગારની નોકરી છોડીને કાજલબેન ત્રિવેદી ત્રણ વર્ષથી મહિલાઓને બનાવે છે ‘આત્મનિર્ભર’

સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું (Women Empowerment) ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી (Kajal trivedi) ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી (employment) અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી  50 હજાર કરતા વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડ અને 1 લાખ હજાર જેટલા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું […]

પૂરતી માહિતી વીના કામવાળી રાખતા પહેલા સાવધાન! સુરતમાં કામવાળીને કામે રાખ્યાંના ચાર દિવસમાં જ 18 લાખની ચોરી કરી મહિલાઓ ફરાર

સુરત શહેરમાં (surat city news) અવારનવાર નોકર ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. લોકો કામ પર તો રાખે છે પરંતુ તેના પૂરતા બાયોડેટા લેતા નથી. આવા લોકો માટે લાલ આંખ સમાન કિસ્સો ન્યુ સીટીલાઈટ (New Citylight) વસંત વિહાર સોસાયટીમાં બનવા પામ્યો છે. કામની શોધમાં લુમ્સ કારખાનેદારના ઘર સુધી પહોંચેલી બે કામવાળી મહિલાઓને (Working women) ખાતેદારે કામ […]

મેડિકલ સાયન્સને પડકારતો આશ્રર્યજનક કિસ્સો સામે આવ્યો! વર્ષોથી માત્ર દૂધ પીને જ જીવે છે આ યુવક, 17 વર્ષની ઉંમરમાં એકવાર પણ નથી ખાધુ અનાજ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી મેડિકલ સાયન્સને પડકારતો એક આશ્રર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતો 17 વર્ષનો ભુજંગ વર્ષોથી માત્ર દૂધ પીને જ જીવતો રહ્યો છે. તેની ઉંમર 17 વર્ષની છે અને અત્યાર સુધીના જીવનકાળમાં તેણે અનાજનો એક દાણો પણ ખાદ્યો નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

કાર ચાલકને ગેંડાની સળી કરવી ભારે પડી ગઈ, મગજ છટક્યો અને ગેંડાએ કારને ફૂટબોલની જેમ ફંગોળી, જુઓ વીડિયો

મોટાભાગના જંગલી જાનવરોને પોતાની આજુબાજુ મનુષ્યની હાજરી પસંદ નથી. જેથી તેઓ આસપાસમાં મનુષ્યને જોઈને ગુસ્સે ભરાઈ જાય છે. હુમલો પણ કરી દે છે. પરિણામે ઘણી વખત લોકોના જીવ ચાલ્યો જાય છે. સોશિયલ મીડિયા આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નજીકમાં કાર જોઈને ગેંડાને ગુસ્સો આવી ગયો હોવાનું જોવા મળે છે. ત્યારબાદ ગેંડાએ કારની […]

પરિણીતાનો અંગત પળનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી શરીરસુખ માણ્યું, સગીર દીકરી સાથે પણ શારીરિક અડપલાં કરતાં શખ્સની હેવાનિયતથી કંટાળીને પરિણીતાએ નોંધાવી ફરિયાદ

હળવદ પંથકમાં રહેતી અને મુળ ભુજની પરિણીતાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, તે દરમિયાન યુવકે તેની સાથેના અંગતપળોના ફોટા અને વીડિયો લઈ લીધા હતા. તે વીડિયો અને ફોટા બતાવીને તેમજ તેને વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર પરિણીતાની ઈચ્છા વિરુદ્ધ જુદી જુદી જગ્યાએ તેની સાથે દુષ્કર્મ ગુજારવા ઉપરાંત પરિણીતાની સગીર વયની દીકરી સાથે પણ શારીરિક […]

દેવભૂમિ દ્વારકામાં 12 કલાકમાં બે બહેનના મોત, રાતે ભોજન લીધા બાદ સુતેલી બંને બહેનો સવારે ઉઠી જ નહીં, શરીર લીલા પડી જતાં સાપ કરડ્યો હોવાની શંકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે 12 કલાકના અંતરમાં જ બે બહેનોનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સાપ અથવા તો કોઈ ઝેરી પ્રાણી કરડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે, બંનેના શરીર લીલા પડી ગયા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ સાપ કરડ્યો હોવાની આશંકા પ્રબળ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]