90 વર્ષના અંધ વૃદ્ધાની વહારે આવ્યા ખજૂરભાઈ, રાજીમાનું ઘર બનાવી આજીવન જમાડવાનું વચન આપ્યું

નીતિન જાનીને એટલે કે ખજૂરને ગુજરાતના સોનુ સૂદનું બિરુદ મળ્યું છે. નીતિન જાની એક યુટ્યુબર છે અને તે તાઉતે વાવઝોડામાં જે લોકોના ઘરને નુકસાન થયું હતું તે લોકોના ઘર બનાવી આપીને લોકોને આશરો આપી રહ્યો છે. નીતિન જાનીનાં કામથી લોકો પણ તેની ખૂબ જ સરાહના કરી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી પરિણીતાનો આપઘાત, સાતમા માળેથી ઝંપલાવ્યું, ઘરમાંથી હાથ પકડીને પ્રેમી પરિણીતાને લઈ જતો

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં પરિણીતાને ઘરમાં ઘૂસીને પ્રેમી લઈ જતો હતો. આ વાતની જાણ તેના પિતાને હતી પણ આબરૂ બચાવવા માટે તેણે ફરિયાદ ન કરી. આ સમગ્ર પ્રકરણમાં પરિણીતાના પિતાએ પરિણીતાની આત્મહત્યા બાદ પ્રેમીના કારણે તેની દીકરીએ આત્મહત્યા કરી હોવાની […]

શરદી, જામેલો કફ, સોજા, બોડી પેઈન સહિત અનેક તકલીફોને ચપટીમાં મટાડી દેશે આ રસ, તેના ઉપાયો કરશો તો અનેક બીમારીઓ રહેશે દૂર

આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. જાણો તેના ફાયદા અને ઉપાય. અનેક તકલીફોમાં રામબાણ છે આ ઔષધી આદુમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે […]

બહાદુર યુવતીએ પોતાની જિંદગી દાંવ પર લગાવી 30 પર્યટકોનો જીવ બચાવ્યો, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ

હિમાચલ પ્રદેશમાં (Himachal pradesh) મોનસુને (Monsoon) રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી (Heavy rain) અત્યાર સુધી અનેક લોકોના જીવ ગયા છે. ખાસ કરીને કુલ્લુ અને લાહૌલમાં વરસાદે જોરબાદ તબાહી મચાવી છે. આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી રહી છે. ગુમ લોકો […]

અમદાવાદમાં પતિની ગેરહાજરીમાં એક તરફી પ્રેમમાં પાગલ પાડોશીએ રાત્રે ઘરમાં ઘૂસીને પરિણીતા સાથે ના કરવાનું કર્યું

એક તરફી પ્રેમમાં પાગલ હોય તેવી વ્યક્તિના કારણે બીજી વ્યક્તિએ તકલીફ ભોગવવાનો વારો આવે છે. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ અમુક પ્રયાસો કર્યા પછી વ્યક્તિ તેના કહ્યા પ્રમાણે ના કરતી હોય એટલે ગુનાહિત પગલું ભરતા વિચાર નથી કરતી. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેમાં એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિએ ના કરવાનું કર્યું છે. […]

સુરતમાં રસ્તા ઉપર ઉભી રાખી ‘રેપ કયા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂં, ચલ ગાડી મેં બેઠ જા’ કહી સસરાએ પુત્રવધૂને ધમકી આપી

રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ વધી રહ્યા છે. ત્યારે આ કેસમાં વધારો કરતો એક કિસ્સો નોંધાયો છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં એક સસરાની દાદાગીરી સામે આવી છે, જેમાં તે પોતાની પુત્રવધૂને બળાત્કાર કરવાની ધમકી આપી રહ્યા છે. સસરો હેવાન બનીને પુત્રવધૂને જણાવી રહ્યો છે કે રસ્તા ઉપર ઉભી રાખી બળાત્કાર ક્યાં હોતા […]

પાણીપુરીના શોખીનો સાવધાન: પાણીપૂરીની 177 લારીમાં તપાસ 101 કિલો વાસી બટાકા ફેંકી દીધા, ગુજરાતમાં 4000 ફેરિયા-લારીવાળા-દુકાનોની તપાસના આદેશ

પાણીપૂરીનુ નામ પડતા જ મહિલાઓના મોઢામાં પાણી આવી જાય છે. પરંત પાણીપૂરી વેચતા અનેક ફેરીયાઓ અને લારીવાળાઓ ચોખ્ખાઈ રાખતા નથી. એટલુ જ નહીં. પાણીપૂરીમાં વપરાતી ખાધ સામગ્રી પણ અત્યંત હલકી હોય છે. જેને કારણે બીમારી ફેલાય છે. હાલમાં ચોમાસુ હોવાથી પાણીજન્ય રોગનુ પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં રોગચાળો અટકાવવા માટે ગુજરાતમાં પાણી પૂરીનુ […]

અમદાવાદમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો: પ્રેમીઓને ખુશ રાખવા પત્ની અને દૂરની નણંદે ઘરમાં જ લાખોની ચોરી કરી

આજકાલના જમાનામાં લગ્નેત્તર સંબંધોનું ચલણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરમાં થયેલી લાખોની ચોરીને લઈને પતિએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમી સાથે સંબંધ સાચવવા અને કિંમતી ગિફ્ટ આપવા માટે પત્નીએ દૂરની થતી નણંદ સાથે મળીને પોતાના જ ઘરમાં ચોરી કરી કરી […]

વડોદરામાં SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી: પેરાલિસિસના દર્દીના મોઢા પર કીડીઓનું ઝુંડ જોવા મળ્યું, સ્ટાફે કહ્યું: ‘તમે મોઢુ લૂછી નાખજો’

વડોદરામાં આવેલ SSG કોવિડ હોસ્પિટલની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં પતિ ચોંકી ઊઠ્યો હતો. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

અમદાવાદમાં બમણા ભાવ વસૂલતી હોટલો સામે કાર્યવાહી: હયાત રિજન્સી, નોવાટેલ, રમાડા સહિતની હોટલોએ રૂ.20ની પાણીની બોટલના રૂ.110થી રૂ.160 વસૂલ્યા, 11 હોટલને દંડ ફટકારાયો

હોટલો અને રેસ્ટોરાંમાં મિનરલ વોટરની બોટલ પર છાપેલી કિંમત ઉપરાંત કોઈ વધારાના ચાર્જ લઇ શકાતો નથી. તેમ છતાં ઘણી હોટલો બેફામ ભાવ વસૂલી રહી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી. આવી હોટલો સામે અમદાવાદના એક સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને કેટલીક સામે કેસ કાર્યવાહી હજી ચાલુ છે. લેટેસ્ટ ન્યૂઝ […]