ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સૌરાષ્ટ્રનો જવાન શહીદ, આખું ગામ હિબકે ચઢ્યું, બહેને ભીની આંખે કર્યા ભાઇના અંતિમ સંસ્કાર
ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શહીદ થતા તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. મૃતક જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે ચડ્યું હતું. ‘શહીદ જવાન તુમ અમર રહો’ના નારા સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]