જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ બહાર આવતા જ પત્નીની કરી હત્યા, ત્રીજા માળેથી મળી લાશ
દેશની રાજધાની દિલ્હીમાંથી ક્રાઈમની (delhi crime news) એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહીં જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ પત્નીની હત્યા (husband killed wife) કરી નાંખી હતી. ત્યારબાદ લાશને પથારીમાં ફેંકીને ફરાર થયો હતો. પોલીસે આરોપીને ધરપકડ કરીને (police arrested husband) ફરીથી જેલ ભેગો કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે પત્ની છાસવારે ઝઘડો કરતી હતી. […]