અમદાવાદમાં પરિણીતાએ સસરા સામે નોંધાવી ફરિયાદ: ‘હું રૂમમાં એકલી હોવું ત્યારે સસરા આવી જાય છે, ન ગમતુ હોવા છતાંય અંગત ભાગે સ્પર્શ કરે છે’

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનો કિસ્સો સામે આવ્યો છે. સાસરીમાં રહેવા આવેલી પરિણિતાને પોતાના સસરાનો જ ખરાબ અનુભવ થયો. પરિણિતાનો આરોપ છે કે, જ્યારે તે ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા એકલતાનો લાભ લઈને પહોંચી જતા અને તેની સાથે અડપલા કરતા. એટલું જ નહીં સસરા પુત્રવધૂને અંગત ભાગમાં સ્પર્શ કરતા અને અનૈતિક માગણી કરતા […]

કરજણમાં મહિલાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, માતા અને નાના પુત્રનું મોત, મોટા પુત્રનો ચમત્કારિક બચાવ

કરજણ રેલવે સ્ટેશન પર માતાએ તેના બે પુત્રો સાથે રાજકોટ કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતુ મૂક્યું હતું. જેમાં મોટા દીકરાનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે માતા અને નાના પુત્રનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આ મહિલાનું નામ સુશીલાબેન મહેશભાઈ સલાવીયા હોવાનું જાણવા મળ્યું છે. રેલવે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ […]

અમદાવાદમાં બેંક મેનેજર યુવતીને રિક્ષાચાલક સાથે પ્રેમ થયો, શંકાશીલ પ્રેમીએ દારૂ પીને જાહેરમાં મારઝૂડ કરતા સગાઈના 15 દિવસ પહેલાં જ સંબંધ તૂટ્યો

અમદાવાદ શહેરમાં દરરોજ નોકરીએ જવા બેન્ક-મેનેજર યુવતીને તે જે રિક્ષામાં જતી હતી તે ગરીબ રિક્ષાચાલક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીએ તેને દરેક રીતે સાથ આપી લગ્ન કરવા પરિવારને મનાવી લીધો હતો, પરંતુ યુવકના દારૂ પીવાની ટેવ અને શંકાએ સગાઈના 15 દિવસ પહેલાં જ બંનેની પ્રેમકહાનીનો અંત લાવી દીધો છે. યુવતીએ યુવકની આ ટેવથી કંટાળી […]

પ્રાણીઓ પર હિંસાની અમાનવીય ઘટના: પશ્ચિમ ગોદાવરીમાં પંચાયતના આદેશ પર 300 કૂતરાઓને ઝેરી ઈન્જેક્શન આપી મારી નંખાયા, એક સાથે ખાડામાં દાટી દેવામાં આવ્યા

આંધ્ર પ્રદેશમાં પ્રાણીઓ પર હિંસાની દિલ હચમચાવીદે તેવી ઘટના સામે આવી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના લિંગાપાલમ ગામની પંચાયતના સભ્યોએ આશરે 300 કૂતરાઓને ઝેરી ઈન્જેકશન આપીને મારી નાખ્યાં હતા. તેના પછી ગામના તળાવ પાસે ખાડો કરીને બધા કૂતરાઓને ત્યાં દાટી દેવામાં આવ્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

સુરત સિવિલમાં દુષ્કર્મ: સર્વન્ટે રાતના અંધારામાં HIV ગ્રસ્ત દર્દીની પત્નીને દાદરાની નીચે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું

રાજ્યમાં અવાન નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ માણસને પહેલી નજરે સાંભળીને ખિન્ન આવી શકે તેવી એક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિ.માં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ થયું છે. બીજી બાજુ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ સિવિલ હોસ્પિ.ના સર્વન્ટ ઉપર અનેક આરોપ લગાવ્યા […]

સુરતના ‘મેયર મહેલ’નું અધધધ લાઇટબીલ આવ્યું, કરોડોના વૈભવી બંગલાનું પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ, મેયર મેડમ શું કહ્યું? જુઓ

સુરતના ‘મેયર મહેલ’નું અધધધ વીજબિલ આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સવા કરોડના વૈભવી બંગલાનું પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં મેયર દ્વારા કલ્સ મુકાયા તે અગાઉના બિલ કરતાં 4 ગણો બીલમાં વધારો આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

ચોમાસામાં મધના સેવનથી થાય છે અકલ્પનિય ફાયદા, જાણશો તો આજે સેવન કરવાનું ચાલુ કરી દેશો, આવી રીતે કરો ઉપયોગ

ચોમાસા (Monsoon)માં મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મધ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. મધ (Honey) સુપરફૂડ હોવાની સાથે આયુર્વેદિક દવા તરીકે પણ ઓળખાય છે. મધને આપણે આપણા આહારમાં ઘણી રીતે સમાવી શકીએ છીએ. ઘણા લોકો તેને દૂધમાં મિક્સ કરીને પીવે છે, જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ વાનગી બનાવવામાં કરે છે. લેટેસ્ટ ન્યૂઝ […]

પ્રેમી અને નોકરી બંને મેળવવા પત્નીએ બનાવ્યો માસ્ટર પ્લાન, પતિની નોકરી મેળવવા માટે પ્રેમી સાથે મળીને પતિની કરાવી હત્યા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મહિલાએ પોતાના પતિની નોકરી મેળવવા માટે તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ હત્યામાં તેનો પ્રેમી અને તેની મા પણ સામેલ હતા. મહિલાના પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને પતિની હત્યા કરી તેના મૃતદેહને કોલસાના ગોદામમાં નાખી દીધો હતો. પોલીસને મૃતદેહ મળતા તપાસ હાથ ધરી અને 24 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. લેટેસ્ટ […]

‘તુમ્હારે પરિવાર પર ભયંકર સંકટ હૈ’, કહીને ઢોંગી મૌલવીએ તાંત્રિક વિધીના નામે મહિલાની ઈજ્જત લૂંટી, મહિલાને બેભાન કરીને કુકર્મ આચર્યુ

21મી સદીમાં પણ અંધવિશ્વાસ ખતમ થયો નથી. લોકો ઢોંગીઓની જાળમાં ફસાઈ જાય છે. ત્યારે મુઝફ્ફરપુરમાંથી એક ઢોંગી મૌલવીએ મહિલા સાથે તાંત્રિક વિધીના નામે બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. જો કે, ઢોંગી મૌલવીને મહિલાના પતિએ ઝડપી પાડીને પોલીસ હવાલે કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

અમદાવાદ: જેઠે મહિલાને બાથ ભરી અડપલા કરતા કહ્યું, ‘તારા વગર મન નથી લાગતું’, યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરના (Ahmedabad) પૂર્વ (East) વિસ્તારમાં રહેતી એક યુવતીએ (Girl) સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેણે આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેનો પતિ (Husband) દારૂ પીને માર મારતો હતો. યુવતીનો જેઠ (Brother in Law) તેને બાથ ભરી ઝકડી રાખતો અને છેડતી કરી અડપલાં (Molestation) કરી તારા વગર મન નથી લાગતું કહી પજવતો હતો. સમગ્ર […]