સુરતમાં 16 વર્ષનો છોકરો પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો, છોકરાને પરિણીતાથી દૂર કરાતા ભર્યું અવળું પગલું

પ્રેમ જેવી ઘટના કે કોઈના ડરાવવાના ધમકાવાના કિસ્સામાં કિશોર અવસ્થામાં રહેલી વ્યક્તિના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. આવું જ સુરતમાં બનેલ એક કિસ્સામાં સામે આવ્યું છે કે જેમાં પ્રેમમાં પડેલા કિશોરને જ્યારે પરિણીત મહિલાથી દૂર કરવામાં આવ્યો તો તેને આ વાતથી ભારે આઘાત લાગી ગયો હતો. આઘતમાં સરી પડેલા કિશોરે જીવન ટૂંકાવ્યું છે. […]

‘મારૂ છેલ્લું Live જોવાનું ભૂલતા નહીં’, યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી એલસીબી સ્ટાફ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવીને ફિનાઈલ પી લીધુ

પોરબંદરમાં રહેતા અને અગાઉ અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલા યુવકે આપઘાત કરવાના પ્રયાસ પહેલાં એલસીબી સ્ટાફ અને અધિકારીઓ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. આ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને એલસીબી સ્ટાફ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવીને ફિનાઈલ પી લીધુ. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, પોલીસે આ તમામ આરોપોને નકાર્યા હતા. લેટેસ્ટ […]

ટુ-વ્હીલમાં પાછળ બેસવાના નિયમોમાં થયો ફેર ફાર! જાણો બાઈકની પાછળની સીટમાં બેસનાર વ્યક્તિએ કયા નિયમોનું પાલન કરવાનું રહેશે

આજકાલ એક્સિડન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં ઘટાડો કરવા માટે ગાડીઓની ડિઝાઈન અને તેની સુવિધાઓમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બાઈકચાલકો માટે મંત્રાલય દ્વારા નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા […]

સુરતમાં પિતાવિહોણી મહિલા TRBને ટ્રેલરે એડફેટે લઈ માથું છૂંદી નાખતાં મોત, માતાને પગે લાગીને ફરજ પર નીકળ્યા બાદ અકસ્માત નડ્યો

સુરતમાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર દ્વારા એક્ટિવા સવાર મહિલા TRBને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સાથે લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. કાળનો કોળિયો બનેલી મહિલા TRBનું નામ પ્રીતિબેન પ્રવીણભાઇ ચૌધરી હોવાનું અને સવાર પાળીમાં ફરજ પર જતાં પહેલાં પહેલીવાર માતાને […]

કળયુગનો કપાતર પુત્ર: સુરતમાં રોજ-રોજ રાત્રે ઘરે મોડા આવતા પુત્રને માતાએ ઠપકો આપતાં કપાતર પુત્રએ કરી દીધી કરપીણ હત્યા

સુરત શહેરના છેવાડે આવેલા ઇચ્છાપોરના દામકા ગામમાં 58 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે. હત્યા કોણે કરી તે પોલીસ તપાસમાં બહાર આવતા ગામવાશી આ હત્યારા પર ફીટકાર વર્ષાવી રહ્યા છે. આ હત્યારો બીજો કોઈ નહીં પરંતુ પોતાનો જ સગા દીકરાએ માતાને ઉતારી દીધી મોતને ઘાટ પોલીસે આરોપી દીકરાની […]

અમેરિકાથી 16 કરોડનું ઈન્જેક્શન મંગાવીને આપ્યું છતાં પણ દુર્લભ બીમારીએ બાળકીનો ભોગ લીધો, પરિવાર આઘાતમાં, ઈન્જેક્શન સામે ઊભા થયા સવાલ

હજારો લોકોની પ્રાર્થનાઓ અને 16 કરોડનું ઈન્જેક્શન પણ 11 મહિનાની વેદિકા શિંદેને ના બચાવી શકી. રવિવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને પુણેની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાતે બાળકીના શ્વાસ અટકી ગયા હતા. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં રહેતા સૌરભ શિંદેની દીકરી વેદિકાને સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી (SMA)નામની જિનેટિક બીમારી હતી. માતા-પિતાએ ક્રાઉડ […]

રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માતમાં 4 ભાવિ તબીબોનાં મોત, રક્ષાબંધન પહેલાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન ગુમાવી

રાજકોટ (Rajkot) શહેરના કાલાવડ રોડ (Kalavad Road) પર આવેલા મેટોડા જીઆઇડીસી (Metoda GIDC) પાસે એસટી બસ અને honda amaze કાર (BUs and Car Accident) વચ્ચે અકસ્માત સર્જાતા 4 ભાવિ (Four Died) તબીબોના મોત નિપજ્યા છે. જ્યારે કે એક ભાવિ તબીબ હજુ પણ હાલ સારવાર હેઠળ છે. તો બીજી તરફ બસ માં રહેલા બે જેટલા મુસાફરોને […]

રાજકોટના મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત: ST બસ ધડાકાભેર અથડાતાં કાર પડીકું વળી ગઈ, 4 વિદ્યાર્થીનાં મોત, અકસ્માતમાં કારચાલકના બે ટુકડા થઈ ગયા

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક […]

ચોમાસામાં હાથ-પગની ચામડી ઉતરી જાય છે? તો કરો આ ઘરેલું ઉપાય, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

ચોમાસની ઋતુ (Rainy Season) શરૂ થઇ ચૂકી છે. અસહ્ય ગરમી બાદ જ્યારે વરસાદ પડે છે, તો ઘણી રાહતનો અનુભવ થાય છે. પરંતુ ઘણી વખત ચોમાસામાં અમુક લોકોને ચામડીની સમસ્યાઓ (Skin Problems) ઉદ્દભવે છે. તેમાં પણ ખાસ કરીને હાથ અને પગની ચામડી ઉતરવાની સમસ્યા મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં તમારા હાથ કે પગના […]

હિંમતનગરના કનાઈ ગામે કોલેજમાં ભણતી 19 વર્ષીય યુવતીના આપઘાતથી ચકચાર, મોબાઈલ ચેક કરતા મોટો ધડાકો થયો

હિંમતનગરના કનાઈ ગામે કોલેજમાં ભણતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવતીના અંતિમ સંસ્કાર બાદ તેના મોબાઇલમાંથી વિધર્મી યુવકના મેસેજ મળતાં પરિવારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આ કેસમાં પોલીસના ઢીલા રવૈયાથી પરિવાર તથા ગામના લોકોમાં ભારે […]