દાહોદઃ મામાએ જ પોતાની 7 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું, ‘ઘરે કહી દઈશ’ કહેતાં ગળું દબાવીને કરી ક્રૂર હત્યા
ગુજરાતમાં નાની બાળકી પર દુષ્કર્મનો વધુ એક કિસ્સો આજે સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં કિશોરવયનાં મામાએ જ પોતાની 7 વર્ષની ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકીએ ઘરે કહી દઈશ એમ કહેતાં જ ફફડી ઉઠેલાં કિશોરે તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે આરોપી કિશોર સામે બળાત્કાર […]