Browsing category

સમાચાર

ગરમી આવશે એટલે કોરોના વાયરસ ચાલ્યો જશે એવું માનતા નહીં, ગરમીમાં પણ કોરોનાના વાયરસ મરે તેવો કોઈ લક્ષણ નથી દેખાતાઃ નિષ્ણાંતો

થોડા સમય પહેલા સુધી કોવિડ-19 (COVID-19)ને ફ્લૂ જેવો માનવામાં આવી રહ્યો હતો. પરંતુ પછી જોવામાં આવ્યું કે તે ફ્લૂથી અનેકગણો ખતરનાક અને સારવાર ન કરી શકાય તેવો છે. National Institute of Allergy and Infectious Diseasesના ડાયરેક્ટર Dr. Anthony Fauciએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતાં જણાવ્યું કે ફ્લૂ જ્યાં 0.1% લોકોનો જીવ લે છે, તો કોરોનાના […]

ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ ઉપર? વીરપુર પાસે ધો.10-12ની ઉત્તરવહીઓ રોડ પર રખડી રહી છે, આ માટે કોણ જવાબદાર?

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં […]

સુરતમાં પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધની જાણ થતાં પત્ની બની રણચંડી! જાહેરમાં ધોલાઈ કરી, જુઓ વીડિયો

પતિ-પત્ની વચ્ચેના સંબંધને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે. પરંતુ આ સંબંધ એકદમ નાજૂક પણ કહેવાય છે. આ સંબંધમાં જો કોઈ ત્રીજુ વ્યક્તિ આવી જાય તો આ સંબંધ કાચની જેમ તૂટે છે, તે પછી ક્યારેય મનથી નિભાવી નથી શકાતો. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સ્મીમેર હોસ્પિટલ બહાર પતિ […]

કોરોના સામે દુનિયા આવી ઘૂંટણિયે: 7965નાના મોત, ઇટલીમાં મોતનું તાંડવ, USમાં કર્ફયૂ, ફ્રાન્સ લોકડાઉન

કોરોના વાયરસે દુનિયાના તાકાતવાર દેશોને પણ ઘૂંટણિયે ટેકવા મજબૂર કરી દીધા છે. દુનિયાભરમાં 1,60,000થી વધુ લોકો આ ખતરનાક વાયરસની ઝપટમાં છે. અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત આપને જણાવી દઇએ કે કોરોના વાયરસનો પ્રકોપ અત્યારે 145 દેશોમાં ફેલાઇ ચૂકયો છે. ભારતમાં 147 લોકો કોરોના સંક્રમિત દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે દિવસેને વધી રહ્યું છે. રવિવાર […]

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ આરોપીનું થયું મોત, પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો, પત્ની રડતા રડતા બોલી, ‘મેં કહ્યું હતું એમને ન લઈ જાઓ’

સુરતના વરાછામાં પોલીસ મથકમાં (Police Station)માં લવાયેલા આંકડા-જુગારના આરોપીનું કથિત રીતે ખેંચ આવતા મોત (Death) થયું હતું. આરોપીના મોત બાદ તેના મતૃદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો ત્યારે ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. પોલીસ જ્યારે મૃતદેહને પીએમ માટે લઈ આવી ત્યારે આરોપીનું પરિવાર ત્યાં પહોંચીં ગયું હતું અને આરોપીનાં પત્નીએ (wife) ચોધાર […]

5 દિવસમાં શરીરમાં દેખાય આ 3 ખાસ પ્રકારના લક્ષણ, તો જરૂર કરાવી લેવી કોરોના વાયરસની તપાસ, જાણો અને શેર કરો

કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર પહેલા પાંચ દિવસની અંદર શરીરમાં 3 ખાસ પ્રકારના લક્ષણ દેખાય તો કોરોના વાયરસ હોવાની શક્યતા વધી જાય છે. જર્નલ એનલ […]

કોરોનાની પ્રથમ વેક્સીનનું અમેરિકાના 45 યુવાનો પર ટ્રાયલ, સફળતા મળશે તો 18 મહિનામાં તૈયાર થશે રસી

કોરોના વાઈરસના ભયની વચ્ચે અમેરિકાથી એક રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકાએ કોરોના વાઈરસની વેક્સીન (રસી) તૈયાર કરી છે, જેનું ટ્રાયલ સોમવારે વોશિંગ્ટનના સ્વાસ્થ્ય અનુસંધાન સંસ્થાનમાં થયું છે. પ્રથમ ટ્રાયલમાં 45 સ્વસ્થ યુવાઓને સામેલ કરાયા છે. આ તમામ યુવાનોને કોરોના વાઈરસનો ચેપ નથી પરંતુ વેક્સીનની આડઅસરો જોવા માટે તેમના પર ટ્રાયલ કરવામાં આવ્યો. તેમાંથી એક યુવાનનો […]

મુંબઇમાં કોરોના વાયરસના દર્દીએ લીધા છેલ્લા શ્વાસ, દેશમાં કોરોનાના લીધે થયું ત્રીજું મોત

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને હવે આ આંકડો 140 સુધી પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં વધુ એક શખ્સે કોરોના વાયરસના લીધે છેલ્લા શ્વાસ લીધા. આ ભારતમાં કોરોના વાયરસના લીધે ત્રીજું મોત અને મુંબઇમાં પહેલું મોત છે. આની પહેલાં દિલ્હી અને કર્ણાટકમાં પણ બે કોરોનાના દર્દીઓના મોત થઇ […]

કોરોનાના કારણે અડધા ગુજરાતમાં લોક ડાઉન જેવી સ્થિતિ, ગીર, કાંકરિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો પણ બંધ

કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે રાજ્ય સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. રાજ્ય સરકારે 25 માર્ચ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ 29 માર્ચ સુધી મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસનો એકપણ […]

સોશિયલ મીડિયામાં હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થતાં એસપીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યો

વડગામ પોલીસ હદ વિસ્તારમાં વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાહન ચાલકે ઉતારી દેતા તેની વરદી ઉતરી ગઈ હતી. મારે મારા સાહેબને હિસાબ આપવાનો છે ત્રણ સો એટલે ત્રણસો પૂરા થશે તે પ્રકારે નાણાં માંગી હપ્તા ઉઘરાવનાર પોલીસકર્મીને એસપી તરુણ દુગ્ગલએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો. સોમવારે વીડિયો […]