શું કોરોના વાયરસ દ્વારા ચીનના કાવતરાનો ભોગ બની આખી દુનિયા? જુઓ આ રહ્યા પુરાવા
કોરોના વાયરસને લઈને ચીન સમગ્ર દુનિયા સામે વારંવાર જૂઠ્ઠાણું ચલાવે છે. ચીને તો અમેરિકા ઉપર જ વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી દીધો તો ક્યારેક ઈટાલીને જવાબદાર ઠેરવી દીધુ. પોતાની ભૂલ છૂપાવવા માટે ચીને અનેક કાવતરા ઘડી નાખ્યાં. પરંતુ આજે અમે તમને આ રિપોર્ટના માધ્યમથી એવી જાણકારી આપી રહ્યાં છીએ કે જેને જાણીને દરેક જણ દંગ રહી […]