કોરોના વાયરસને લઈને ચીન સમગ્ર દુનિયા સામે વારંવાર જૂઠ્ઠાણું ચલાવે છે. ચીને તો અમેરિકા ઉપર જ વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી દીધો તો ક્યારેક ઈટાલીને જવાબદાર ઠેરવી દીધુ. પોતાની ભૂલ છૂપાવવા માટે ચીને અનેક કાવતરા ઘડી નાખ્યાં. પરંતુ આજે અમે તમને આ રિપોર્ટના માધ્યમથી એવી જાણકારી આપી રહ્યાં છીએ કે જેને જાણીને દરેક જણ દંગ રહી જશે. કોરોના વાયરસ એક પ્રકારનો Biochemical Terrorist Attack છે.
વર્ષ 2018માં જ થયો હતો કોરોના વાયરસનો ઉલ્લેખ
અમે તમને નેટફ્લિક્સ પર ઉપલબ્ધ એક દક્ષિણ કોરિયાઈ વેબ સિરીઝ My Secret, Terrius (માય સિક્રેટ ટેરિયસ)નો એસ સીન દર્શાવવા માંગીએ છીએ. જેમાં કોરોના વાયરસને એક સીક્રેટ હથિયાર તરીકે વિક્સિત કરાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ સિરીઝ 2018માં આવી હતી જો કે તે ભારતમાં ઉપલબ્ધ નથી. પરંતુ તમારે આ સીન જરૂર જોવો જોઈએ.
OMG!!!! Netflix series called ‘My Secret Terrius’ [S01E10 ] talking about manmade #coronavirus released in 2018!!!! WTF. pic.twitter.com/2a1THTaYL4
— World Updates (@Rntk____) March 26, 2020
ચોક્કસપણે આ વેબ સિરીઝનો આ સીન જોઈને કોઈ પણ એ વિચારવા માટે મજબુર થઈ જાય કે શું ખરેખર ચીને દુનિયાને તબાહીની આગમાં ધકેલવા માટે આ કોરોના વાયરસને એક સીક્રેટ હથિયાર તરીકે ઉપયોગમાં લીધો છે? અત્રે જણાવવાનું કે 2018માં રિલીઝ થયેલી આ દક્ષિણ કોરિયાઈ વેબ સિરીઝના 10 એપિસોડમાં કોરોના વાયરસનો ઉલ્લેખ થયો છે.
2018 में रिलीज़ हुई दक्षिण कोरियाई Web Series । My Secret Terrius (माय सीक्रेट टेरियस) का ये सीन देखकर आप भी सहम जाएंगे. Netflix पर मौजूद इस वेब सीरीज का 10वां एपिसोड, 53वें मिनट में CoronaVirus का जिक्र किया गया है. साथ ही इस वायरस को एक BiochemicalTerroristAttack बताया गया है. pic.twitter.com/ycKI9eXt54
— आयुष पत्रकार (@ayush_sinha7) March 27, 2020
દુનિયાને તબાહ કરવા માંગે છે ચીન?
આ વેબ સિરીઝમાં આ વાયરસને એક બાયોકેમિકલ આતંકી હુમલાનું વેપન ગણાવવામાં આવ્યું છે. આ પહેલો પુરાવો નથી જે ચીનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કરે છે. અગાઉ પણ આ પ્રકારના અનેક દાવા સામે આવતા રહ્યાં છે. આવા જ કેટલાક દાવા પણ જોઈએ.
હાલમાં જ 2011માં આવેલી એક ફિલ્મ Contagionની ખુબ ચર્ચા થાય છે. કારણ કે આ ફિલ્મમાં પણ 11 વર્ષ અગાઉ ચીનમાંથી જ શરૂ થયેલી આવી જ એક મહામારીની કહાની જણાવવામાં આવી છે.
ચીનના ડોક્ટરોએ જ ખોલી પોલ
ચીન કોરોનાને લઈને દુનિયા સામે ઘણું છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તેની કરતૂત લાંબા સમય સુધી છૂપાયેલી રહેશે નહીં. કોરોના વાયરસ પર ચીનના ડોક્ટર લી વેનલિયાંગ બાદ હવે વધુ એક ડોક્ટરે પણ ચીનની પોલ ખોલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..