મધ્યપ્રદેશમાં ડરામણી ઘટના આવી સામે, એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી, બાળકોને પણ ના છોડ્યા
મધ્ય પ્રદેશથી વધુ એક ડરામણી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ સામે પરિવારનો જે પણ સભ્ય આવ્યો તેને તલવારથી કાપી દેવામાં આવ્યો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામનાં લોકોએ એક આરોપીને લાકડી-ડંડાથી માર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું. મંડલા જિલ્લાનાં બીજાડાંડીનાં મનેરી ચોકીમાં 6 […]