કોરોના કાળમાં વાલીઓને રાહત આપવા અંકલેશ્વરની લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી
લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાના 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી રાજ્યમાં પ્રથમ સ્કૂલ બની છે. અંદાજિત 1.20 કરોડ રૂપિયાની સ્કૂલ ફી માફ કરી હતી. માત્ર ટ્યૂશન ફી જ સંસ્થા લેવાની કરી જાહેરાત કરી હતી.કોરોના લોકડાઉન બાદ વાલીઓની હાલત કફોડી બની છે. કેટલીક શાળાઓએ સ્કૂલ ફી માટે દબાણો શરૂ કર્યા તો એક સ્કૂલે ટ્રાન્સપોર્ટેશન […]