ટ્રેકટર ચલાવતો આ વ્યક્તિ ખેડૂત નહીં પણ ડૉકટર છે.આ દ્રશ્ય જોઈને તમને જરૂર અચરજ થશે.વાત એમ છે કે તેલંગાણાના પડીપાલ્લીમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 65 વર્ષિય દર્દીની લાશને લઈ જવા એમ્બ્યુલન્સ કે શબવાહિનીના ડ્રાઈવર તૈયાર થતા નથી.લાચાર બનેલા મૃતકના પરિવારજનોની મદદ કરવા માટે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પેન્ડયાલા શ્રીનિવાસા શ્રીરામ આગળ આવે છે. ડૉકટર શ્રીરામે લાશને અંતિમ ક્રિયા માટે લઈ જવા માટે ટ્રેકટર ચલાવ્યું હતું.આપણા દેશમાં રામ રાજ્ય કયારે આવશે તે રામ જાણે પણ હાલમાં તો ડૉકટર શ્રીરામ જ ભગવાન લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..