સુરતમાં મહિલાઓ બની રણચંડી: રાજકીય પાર્ટીના બે નેતાઓને મહિલાઓએ ઓફિસમાં ઘૂસી માર માર્યો, જુઓ વીડિયો
સુરત શહેરમાં મહિલાઓ રણચંડી બની હોઇ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં એક પાર્ટીની ઓફિસમાં બેસેલા પ્રમુખ પર મહિલાઓ જાણે આભ બનીને તુટી હોઇ તેવા વિડયો સામે આવ્યા છે. આ મહિલાઓએ પાર્ટીના પ્રમખ પર મહિલાઓના શોષણનો આક્ષેપ લગાવી તેને માર મારવાની શરૂઆત કરી હતી. જોતા જોતા મહિલાઓના હાથમાં જે આવતું હતું તે એ યુવાનને મારતા […]