હવે ખુલશે કોરોના વાઈરસનું રહસ્ય?: ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: ‘પુરાવા આપીશ…કોરોના ચીને જ બનાવ્યો’
દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ છે અને તે મહામારી ચીને ફેલાવી છે તેવો સમગ્ર વિશ્વનો દાવો છે. ચીનથી ડરીને અમેરિકા ભાગનાર એક વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, બીજિંગે જ કોરોના વાઈરસ તૈયાર કર્યો છે અને મહામારી છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. ડૉ. લી મેંગ યાને કહ્યું છે કે, તે એવા પુરાવા રજૂ કરશે જેનાથી સાબીત […]