Browsing Category
સમાચાર
હવે ગરીબ બાળકોની મદદ કરશે સોનુ સૂદ, માતાના નામે સ્કોલરશિપની જાહેરાત કરી, ગરીબ બાળકોનો અભ્યાસ અને…
લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકો અને દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડનારો સોનુ સૂદ હવે ગરીબ બાળકોની મદદ કરશે. તેણે પોતાની માતાના નામે સ્કોલરશિપ શરુ કરી છે. તે ગરીબ બાળકોને અભ્યાસ માટે આપવામાં આવશે.
એક વાતચીત…
Read More...
Read More...
35 વર્ષની ઉંમરે અનુરાધા પૌડવાલના દીકરા આદિત્યનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતો
સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. તે ફક્ત 35 વર્ષના હતો. આદિત્ય ઘણા સમયથી કિડનીની તકલીફથી પરેશાન હતો. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સંગીત જગત માટે ખરાબ સમાચાર છે. કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1365 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1365 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ…
Read More...
Read More...
સુરતમાં છ મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા,…
કોરોના દર્દીઓની (corona patient) સેવામાં સમર્પિત તબીબ દંપતિ (doctor couple) અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી…
Read More...
Read More...
ગુજરાત માટે ગરબાની મંજૂરી ઘાતક નીવડશે, ડોક્ટર્સોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની…
ડોક્ટર્સ ગરબાની મંજૂરીના વિરોધમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. ત્યારે તેમને સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે…
Read More...
Read More...
જૂનાગઢના છોડવડીગામે ભારે વરસાદના કારણે 15થી વધુ વિઘામાં કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે ખેતરમાં સળગીને…
સામાન્ય રીતે આર્થિક ભિંસના કારણે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે. જ્યાં 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ…
Read More...
Read More...
દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, ગાંધી અને સરદારના નામે બહુ થયું. હવે ગુજરાતમાંથી…
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દારૂને લઈને બાપુએ વિવાદનો મધપૂડો છછેડયો છે. બાપુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું હવે…
Read More...
Read More...
GSTના લેણા પેટેના 12 હજાર કરોડ નહીં ચૂકવીને કેન્દ્રનો ગુજરાત સાથે અન્યાય, કોરોનામાં 90 દિવસમાં…
ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે, કોરોના મહામારીમાં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક…
Read More...
Read More...
સુરતમાં મહિલાઓ બની રણચંડી: રાજકીય પાર્ટીના બે નેતાઓને મહિલાઓએ ઓફિસમાં ઘૂસી માર માર્યો, જુઓ વીડિયો
સુરત શહેરમાં મહિલાઓ રણચંડી બની હોઇ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં એક પાર્ટીની ઓફિસમાં બેસેલા પ્રમુખ પર મહિલાઓ જાણે આભ બનીને તુટી હોઇ તેવા વિડયો સામે આવ્યા છે. આ મહિલાઓએ પાર્ટીના પ્રમખ પર મહિલાઓના શોષણનો આક્ષેપ લગાવી તેને માર મારવાની…
Read More...
Read More...
ગતિશીલ ગુજરાતના આ ગામની હાલત છે દયનીય, દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવા પડે છે…
પોશીના તાલુકાના ગણવા ગામના જાંબુડી ફળીયામાં ૮૦૦થી વધારે લોકો માટે પાકા રસ્તાના અભાવે દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવાય છે. દેશભરમાં ગુજરાત મોડલ અને જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરનાર ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામોની દુર્દશાથી લોકો બેહાલ…
Read More...
Read More...
