વડોદરાના PSI 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જમીન વિવાદમાં અરજીના નિકાલ માટે માંગી હતી લાંચ
વડોદરા શહેરમાં ખાખી પર દાગ લગાવતો વધુ એક બનાવ નોંધાયો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વડોદરા શહેરના વાડી પોલીસ મથક (Vadi Police Station-Vadodara)ના પીએસઆઈ રાહુલ પરમાર (Rahul Parmar) લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આ માટે એસીબી (Anti-corruption Bureau)એ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે વાડી […]