Browsing category

સમાચાર

જેમ એક માતા પોતાના સંતાન માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાયે પોતાની વાછરડીની સારવાર કરાવવા દોડી દોડીને ‘એનિમલ ઈમર્જન્સી વાન’નો રસ્તો રોક્યો, ઘેરી વળીને ટીમને વાડામાં લઈ ગઈ

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઈપણ જીવ હોય, માતૃત્વની લાગણી એકસમાન જ હોય છે. એમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જોકે ગુજરાતમાં 1962-એનિમલ ઈમર્જન્સી સેવા કાર્યરત હોવાથી હવે પશુઓને પણ સારવાર મળી રહે છે. પશુઓ […]

માનવતા મરી પરવારી: ત્રણ-ત્રણ દીકરા હોવા છતાં આજે વૃદ્ધ દાદી પૌત્રને લઈને દરદર ભટકી રહી છે, શરીરમાં ખોટ હોવાથી માતા-પિતાએ દીકરાને ત્યજી દીધો, દાદી કરે છે સેવા

ગીર-સોમનાથ જિલ્લામાં માનવતા મરી પરવારી હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી સારવાર લેતાં તાલાલા-ગીરના એક પરિવારનાં વૃદ્ધા શરીરના અનેક અંગોની ખોટ ધરાવતા પૌત્રને લઈને સારવાર કરી રહ્યાં છે. શરીરમાં ખોટ હોવાથી માતા-પિતાએ દીકરાને ત્યજી દેતાં દાદીએ પૌત્રની સેવા કરવાનું બીડું ઝડપી લીધું છે. દાદીએ જણાવ્યું હતું કે આ […]

રાજકોટમાં કિશોરીએ સરકારને રોકડું પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો અમને કહી દો, અમે જાતે અમારું રક્ષણ કરીશું’ કિશોરીએ હથિયાર માટે લાઇસન્સની માગ કરી

દેશમાં રોજ રેપની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં મિતલ કેશુભાઈ પરમાર નામની કિશોરીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમે જાગ્રત મહિલાએ ભારતના બંધારણે આપેલા અધિકાર મુજબ બંદૂક, ગન, રિવોલ્વર રાખવાના લાઈસન્સ અમારા સ્વરક્ષણ માટે આપવા માગ કરી છે. એક કિશોરીએ કહ્યું હતું કે ભારત […]

લાલચું ડોક્ટરો થઈ જાવ સાવધાન! અમદાવાદમાં કોરોનાના દર્દી પાસેથી 19 લાખ પડાવનાર ડોક્ટર ત્રણ વર્ષ માટે થયા સસ્પેન્ડ

કોરોનાના દર્દી પાસેથી AMC દ્વારા નક્કી કરાયેલા દર કરતા વધારે રકમ વસૂલ કરનાર MBBS ડોકટર (doctor) સામે મેડીકલ કાઉન્સિલે મોટી કાર્યવાહી કરી છે. વિપુલ શાંતિલાલ પટેલ નામના ડોકટર વિરુદ્ધ મળેલી ફરિયાદને આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ સુઓમોટો કરી કાર્યવાહી હાથ ધરી 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત મેડિકલ કાઉન્સિલની મળેલી બેઠકમાં નિર્ણય […]

હવે ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો, ભોજનનો સ્વાદ થઇ જશે બમણો

ખાસ કરીને ઘણા લોકો ઘરે જાત-જાતનું ભોજન બનાવતા હોય છે. જેનો સ્વાદ અદ્બૂત હોય છે. પરંતુ આ સ્વાદ પાછળનું કારણ ઘણી વખત ગરમ મસાલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરે કેવી રીતે મસાલો બનાવી શકાય. તો આજે અમે તમારા માટે રજવાડી ગરમ મસાલો કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો […]

બાળક માટે સંકટમોચન બન્યો સોનુ સૂદ, તેને અપંગ થતાં બચાવી લીધો, જાણીને તમે પણ થઈ જશો ભાવુક

એક્ટર સોનુ સૂદને આખો દેશ દુઆઓ આપી રહ્યો છે. જે રીતે સોનુ જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે, લોકો તેના વખાણ કરતા થાકી નથી રહ્યાં. લોકો માટે મસીહા બની ગયો છે સોનુ સૂદ. ત્યારે હવે સોનુ સૂદે એક બાળકને નવું જીવન આપ્યું છે. એક્ટરે એક બાળકને અપંગ થતાં બચાવી લીધો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે […]

200થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરી ચૂકેલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કોરોનાથી નિધન, માર્ચ મહિનાથી લોકોની સેવા કરી રહ્યા હતા

આ સમયે સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ છે. દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બીમારીમાં કોઈ પોતાના સ્વજનોનો પણ સાથ નથી આપી રહ્યા. બીમાર લોકો જાતે જ આ જંગ લડી રહ્યા છે. એવામાં કોરોના વોરિયર્સ આવા દર્દીઓની સેવા કરી રહ્યા છે અને તેમને સાજા પણ કરી રહ્યા છે. પરંતુ કોઈ સ્થિતિમાં દર્દીનું […]

સુરતમાં નબીરાઓનું બેફામ ડ્રાઈવિંગ, પૂરપાટ ઝડપે કાર હંકારતાં રસ્તો ક્રોસ કરતાં બે યુવકોના મોત

સુરતમાં હાલમાં જ કરોડપતિ નબીરાઓમાં ડ્રગ્સનું દૂષણ સામે આવ્યું છે. હાલ આ કિસ્સો હજુ શાંત પડ્યો નથી, ત્યાં સુરતમાં કરોડપતિ નબીરાઓ રાત પડતાં જ પોતાની મોંઘીદાટ કારોમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની જેમ ગાડીઓ દોડાવવામાં કાર રેસ કરવામાં આવી રહી છે. જેમાં પીપલોદ રોડ પર પૂરપાટ કાર દોડાવી બે લોકોનાં ભોગ લીધઘો હતો. સુરતનાં પીપલોદ રોડ પર […]

અમદાવાદની ચાલીમાં રહીને સરકારી સ્કૂલમાં ભણેલાં દલિત યુવાનની અનોખી સિદ્ધી, અમેરિકાની યુનિવર્સિટી માંથી PhDની ડિગ્રી મેળવી

અમદાવાદમાં નરોડા રોડની બંસીની ચાલીમાં રહેતાં દલિત પરિવારના પુત્ર ભરત રાઠોડે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચુસેટ્સમાંથી પીએચડીની ડિગ્રી મેળવીને શૈક્ષણિક સિદ્ધિ સર કરી છે. નરોડાની સામાન્ય શ્રમજીવી ચાલીમાં ઉછેર થયો હતો પછી ધો-૧થી ૫નું શિક્ષણ AMCની શાળામાંથી મેળવ્યું હતુ. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઇને પીએચડીની ડિગ્રી મેળવી છે. ભરત રાઠોડે ‘દલિત એકેડેમિક એક્સપીરિયન્સિઝ – કાસ્ટ, […]

ઘોર કળિયુગ: પુત્રએ પૈસા માટે જમીન, મકાન અને માતાના દાગીના વેચી પિતાની લાકડીઓ મારી હત્યા કરી નાખી

શીલજ- આંબલી રોડ પર પુત્રએ જમીન, મકાન અને દાગીના મેળવવા માટે પિતાની હત્યા કરી નાખી હતી. પુત્રએ પિતાને કહ્યું હતું કે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો. પિતાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમ્યાનમાં મોડી રાતે પુત્રએ પિતાને લાકડી વડે માર મારી મોતને ઘાટ […]