Browsing category

સમાચાર

રાજકોટમાં મહિલા PSIની દાદાગીરીનો વિડિયો વાયરલ, ST બસસ્ટેન્ડમાં મહિલા કંડક્ટરનો કોલર પકડી જાહેરમાં તમાચા માર્યા

રાજકોટમાં ST બસસ્ટેન્ડમાં મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI ડોડીયાની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગાડી દૂર લેવા બાબતે મહિલા PSIએ મહિલા કન્ડક્ટરનો કાંઠલો પકડી લીધો અને તમાચા મારી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલા PSIને રોકવા માટે બે અન્ય મહિલા પણ વચ્ચે પડે છે પરંતુ મહિલા કન્ડક્ટરનો કાંઠલો મુકતા નથી. રાજકોટમાં મહિલા PSIની […]

કોરોનાના દર્દી જરૂર પીઓ ગિલોય-હળદર વાળુ દૂધ, રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો, જાણો અને શેર કરો

કોરોનાના કારણે દિવસેને દિવસે હાલાત ખરાબ થતી જાય છે. હજી સુધી, લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. દરમિયાન, કેટલાક દર્દીઓ પણ છે જે આ કોરોનાને ટાળી રહ્યા છે, પરંતુ આ પછી, તમે તમારા શરીરની સંભાળ કેવી રીતે રાખી શકો છો અને કઈ વસ્તુઓ તમારા શરીર માટે હેલ્ધી હોઈ શકે છે, આ માટે આરોગ્ય મંત્રાલયે કેટલાક પ્રોટોકોલ […]

કડી કેનાલમાં 5 લોકો સાથે કાર ખાબકી, ઠાકોર દંપતિએ બહાદુરીથી પોતાનો જીવ જોખમમા નાખીને કિશોરીનો જીવ બચાવ્યો

મહેસાણા જિલ્લાના કડીના કરણનગરમાં ગતરોજ એક કાર કેનાલમાં ડૂબી હતી જેમાં 5 લોકો સવાર હતા અને પાંચેય લોકો આ કેનાલમાં ડૂબ્યા હતા, ત્યારે આ સમયે આ કેનાલની પાસેથી કરણનગરના ઠાકોર દંપતિ ટ્રેક્ટર લઈને જઈ રહ્યું હતું તે સમયે આ દંપતિ દ્વારા સાડીનો છેડો નાખી એક કિશોરીને બચાવી લીધા હતા, જ્યારે અન્ય ચાર ડૂબી ગયા ડૂબતા […]

મોરબીમાં ભાજપનો ખેલ બગાડવા શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓ આવ્યા મેદાને, 124 વિદ્યાર્થીઓ વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરીને બદલશે સમીકરણો

મોરબીમાં એક સાથે 124 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષિત બેરોજગાર સમિતિની આગેવાનીમાં મોરબી માળિયા વિધાનસભાની પેટા ચુંટણી માટેના ફોર્મ લીધા છે અને આગામી સમયમાં પણ સરકાર જો તેમના પ્રશ્નોનો ઉકેલ ના લાવે તો ઉમેદવારી નોંધાવીને સરકારની સામે જ ચુંટણી પ્રચાર પણ કરશે. એક બાજુ લાંબા સમયથી વિદ્યાર્થીઓ પોતાની માંગોને લઇ આંદોલનના રસ્તે છે ત્યારે હવે ચુંટણીના સમયે […]

એક્ટર સોનુ સૂદે દિવંગત માતાની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની કરશે મદદ

એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું […]

ગોવાને ટક્કર આપતો શિવરાજપુર બીચ બન્યો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ, વિશ્વમાં 76 બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ

દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે. વિશ્વમાં 76 બીચમાં શિવરાજપુર બીચનો […]

અમદાવાદ આધેડ જાહેરમાં યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો, યુવતીએ લાકડીએથી ધોલાઈ કરી સબક શીખવાડ્યો

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો (video) બનાવનાર આધેડને યુવતીઓએ (Girls Beaten man) સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા […]

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASIની હની ટ્રેપ કેસમાં ધરપકડ

રાજકોટ ગ્રાધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ (Honey Trap Case) મામલે એક મહિલા ASIની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી (Husband-Wife) સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે પોલીસે હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તૃષાબેન પટેલ […]

સુરતમાં મહિલા દુકાનદારની એકલતાનો લાભ લઈને ગ્રાહકે છાતી પર હાથ ફેરવ્યો, પછી ધમકી આપી- ‘શામ કો તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દુંગા’

સુરતમાં મહિલાની શારીરિક છેડતીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સહારા દરવાજા વિસ્તારના નવા કમેલા વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતી મહિલા દુકાન પર એકલી હતી ત્યારે, પરિચિત ગ્રાહક દ્વારા પાણીની બોટલ માંગી, મહિલા બોટલ આપવા જતા ગ્રાહકે મહિલાનો હાથ પકડી લીધો અને છાતી પર હાથ ફેરવ્યો, આ મામલે મહિલાએ આ યુવક વિરુદ્ધ પોલીસ […]

રાજસ્થાનમાં જીવતા સળગાવાયેલા પૂજારી પરિવારનો એકમાત્ર આધાર હતા, 6 પુત્રીઓ, 1 દિવ્યાંગ, 1 મંદબુદ્ધિ પુત્ર અને ઘરમાં છે માત્ર 10 કિલો લોટ આવી સ્થિતિ છે

દર્દ, દરિદ્રતા, લાચારી, અભાવ, મજબૂરી, દુઃખોનો પહાડ, આ તમામ શબ્દો કરૌલીમાં જીવતા સળગાવી દેવાયેલા પૂજારીના ઘરની હાલત જોઈને આપોઆપ હૃદયમાંથી નીકળે છે. આ ઘરની હાલત જોઈને હૃદય અકળાવી દે એમ છે. પૂજારી બાબુલાલ વૈષ્ણવની 6 પુત્રીઓ અને એક પુત્ર છે. 4 પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે, બે અપરિણીત છે. તેમાં પણ એક દિવ્યાંગ છે. જે […]