Browsing Category

સમાચાર

કડી કેનાલમાં 5 લોકો સાથે કાર ખાબકી, ઠાકોર દંપતિએ બહાદુરીથી પોતાનો જીવ જોખમમા નાખીને કિશોરીનો જીવ…

મહેસાણા જિલ્લાના કડીના કરણનગરમાં ગતરોજ એક કાર કેનાલમાં ડૂબી હતી જેમાં 5 લોકો સવાર હતા અને પાંચેય લોકો આ કેનાલમાં ડૂબ્યા હતા, ત્યારે આ સમયે આ કેનાલની પાસેથી કરણનગરના ઠાકોર દંપતિ ટ્રેક્ટર લઈને જઈ રહ્યું હતું તે સમયે આ દંપતિ દ્વારા સાડીનો છેડો…
Read More...

મોરબીમાં ભાજપનો ખેલ બગાડવા શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓ આવ્યા મેદાને, 124 વિદ્યાર્થીઓ વિધાનસભાની…

મોરબીમાં એક સાથે 124 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષિત બેરોજગાર સમિતિની આગેવાનીમાં મોરબી માળિયા વિધાનસભાની પેટા ચુંટણી માટેના ફોર્મ લીધા છે અને આગામી સમયમાં પણ સરકાર જો તેમના પ્રશ્નોનો ઉકેલ ના લાવે તો ઉમેદવારી નોંધાવીને સરકારની સામે જ ચુંટણી…
Read More...

એક્ટર સોનુ સૂદે દિવંગત માતાની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં…

એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ…
Read More...

ગોવાને ટક્કર આપતો શિવરાજપુર બીચ બન્યો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ, વિશ્વમાં…

દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ…
Read More...

અમદાવાદ આધેડ જાહેરમાં યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો, યુવતીએ લાકડીએથી ધોલાઈ કરી સબક શીખવાડ્યો

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો (video) બનાવનાર આધેડને યુવતીઓએ (Girls Beaten man) સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી.…
Read More...

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASIની હની ટ્રેપ કેસમાં ધરપકડ

રાજકોટ ગ્રાધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ (Honey Trap Case) મામલે એક મહિલા ASIની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી (Husband-Wife) સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને…
Read More...

સુરતમાં મહિલા દુકાનદારની એકલતાનો લાભ લઈને ગ્રાહકે છાતી પર હાથ ફેરવ્યો, પછી ધમકી આપી- ‘શામ કો…

સુરતમાં મહિલાની શારીરિક છેડતીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સહારા દરવાજા વિસ્તારના નવા કમેલા વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતી મહિલા દુકાન પર એકલી હતી ત્યારે, પરિચિત ગ્રાહક દ્વારા પાણીની બોટલ માંગી, મહિલા બોટલ આપવા જતા…
Read More...

રાજસ્થાનમાં જીવતા સળગાવાયેલા પૂજારી પરિવારનો એકમાત્ર આધાર હતા, 6 પુત્રીઓ, 1 દિવ્યાંગ, 1 મંદબુદ્ધિ…

દર્દ, દરિદ્રતા, લાચારી, અભાવ, મજબૂરી, દુઃખોનો પહાડ, આ તમામ શબ્દો કરૌલીમાં જીવતા સળગાવી દેવાયેલા પૂજારીના ઘરની હાલત જોઈને આપોઆપ હૃદયમાંથી નીકળે છે. આ ઘરની હાલત જોઈને હૃદય અકળાવી દે એમ છે. પૂજારી બાબુલાલ વૈષ્ણવની 6 પુત્રીઓ અને એક પુત્ર છે.…
Read More...

જેમ એક માતા પોતાના સંતાન માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાયે પોતાની વાછરડીની સારવાર કરાવવા દોડી દોડીને…

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઈપણ જીવ હોય, માતૃત્વની લાગણી એકસમાન જ હોય છે. એમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જોકે ગુજરાતમાં 1962-એનિમલ…
Read More...

માનવતા મરી પરવારી: ત્રણ-ત્રણ દીકરા હોવા છતાં આજે વૃદ્ધ દાદી પૌત્રને લઈને દરદર ભટકી રહી છે, શરીરમાં…

ગીર-સોમનાથ જિલ્લામાં માનવતા મરી પરવારી હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી સારવાર લેતાં તાલાલા-ગીરના એક પરિવારનાં વૃદ્ધા શરીરના અનેક અંગોની ખોટ ધરાવતા પૌત્રને લઈને સારવાર કરી રહ્યાં છે. શરીરમાં ખોટ…
Read More...