Browsing category

સમાચાર

6 સાથીનો જીવ બચાવી નવસારીના લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ શહીદ થયા હતા, નૌકાદળે ફીરદોશની બહાદુરીને બિરદાવી ત્રણ સ્થળ સાથે તેનુ નામ જોડ્યું

જીવનની ઘટમાળ એક સરખી પસાર થતી નથી, જે જન્મે છે તેનું મરણ નક્કી જ છે. જન્મ અને મરણની વચ્ચે જીવન કેવુ જીવાય છે તેના પર માનવીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે. નવસારી સાથે વર્ષોથી ગાઢ સબંધ ધરાવનાર મોગલ પરિવારનો યુવાન તેજસ્વી, દેશભક્ત લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલનું 36 વર્ષની વયે પોતાના સાથીઓને મધદરિયે બચાવવા જતાં ફીરદોશે […]

PM મોદીએ મન કી બાત જેના નામનો ઉલ્લેખ કર્યો તે જણાવે છે કે, ‘MSP ન મળવાથી મને 2 લાખનું નુકસાન થયું, હું ખેડૂતના આંદોલનને સપોર્ટ કરું છું’

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ભટાણે ગામમાં રહેતા જિતેન્દ્રભાઈ ખેતી કરે છે. હાલમાં જ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. PMએ જણાવ્યું હતું કે નવા કાયદા અંતર્ગત જિતેન્દ્રને SDMને વેપારીની પાસે ફંસાયેલા 3 લાખ 32 હજાર રૂપિયાની રકમ અપાવી હતી. આ કામ માટે જિતેન્દ્ર વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરે છે. જો કે MSP ન […]

કેન્દ્ર સરકાર સામે લડી લેવાના મૂડમાં ખેડૂતો, 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન

કેન્દ્ર સરકાર (Central Government) અને ખેડૂતો (Farmers)ની વચ્ચે નવા કૃષિ કાયદાઓ (Farmers Bill 2020) પર સહમતિ બની રહી નથી. આ દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર પર દબાવ વધારવા માટે આંદોલન (Movement) તેજ કરવાનું મન બનાવી લીધું છે. ખેડૂતોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકારે તેમની માંગ ના માની તો 8 ડિસેમ્બરના ભારત બંધ કરવામાં આવશે. તો ખેડૂત […]

આંધ્રપ્રદેશની એક કોલેજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને સોનુ સૂદનું નામ આપ્યું, ઈમોશનલ એક્ટરે કહ્યું, ‘લાઈફની સૌથી મોટી પ્રાઉડ મોમેન્ટ’

આંધ્ર પ્રદેશના વિજયવાડાની સરતચંદ્ર કોલેજના આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટનું નામ સોનુ સૂદ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતથી સોનુ ભાવુક થઇ ગયો છે. છેલ્લા 9 મહિના દરમિયાન સોનુને જેટલો પ્રેમ અને સન્માન આખા દેશમાંથી મળ્યું છે એ પછી કોલેજે આ કામ કર્યું છે. સોનુને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, ‘આ મારી જિંદગીનો […]

‘તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,’ એવું કહીને સુરતમાં પોલીસના પુત્ર પર જીવલેણ હુમલો

સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો (Attack) થયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસ (Rander Police)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે (police constable) ભેંસાણ ગામમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બાકડા પર બેઠેલા એક શખ્સને ઘરે મોકલ્યો હતો. આ વાતની અદાવત રાખીને મંગળવારે રાત્રે […]

સુરત: ‘તારે હપ્તો આપવો છે કે નહીં’ તેવું કહીને બબલુ કાદરી સહિત ત્રણ માથાભારે ઇસમ પિતા-પુત્ર પર તૂટી પડ્યા

સુરત શહેરના લાલગેટ વિસ્તાર (Surat Lalgate Area)માં આવેલા મનહર કોમ્પ્લેક્સમાં જમ્પરની દુકાન ધરાવતા પિતા-પુત્ર પર માથાભારે ત્રણ ઈસમોએ હુમલો (Father-Son attacked) કર્યો છે. હુમલા બાદ પિતા-પુત્રને સારવાર માટે હૉસ્પિટલ (hospital) ખસેડવામાં આવ્યા છે. માથાભારે તત્વોએ ‘તારે હપ્તો આપવો જ પડશે’ તેવું કહીને પિતા-પુત્ર પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા પિતા-પુત્રની ફરિયાદ બાદ પોલીસે […]

ઉનામાં જન્મ બાદ વેન્ટિલેટર પર રાખેલી નવજાત પુત્રીને દત્તક આપવાની હા પાડતાં હૃદય ફરી ધબકવા લાગ્યું

માતા-પિતાને ત્યાં ત્રીજી પુત્રી જન્મતાં જ તેના હૃદયના ધબકારા બંધ થઇ ગયા હતા. તેને વેન્ટિલેટર પર રાખી હતી. આમ છતા તેને દત્તક લેવા બનેવીએ આગ્રહભરી વિનંતી કરી. પિતાએ ભારે હૈયે હા પાડી. હા પાડતાં જ પુત્રીનું હૃદય ધબકતું થયું. 4 મહિનાની સારવાર બાદ સંપૂર્ણ દત્તકવિધિ સાથે બનેવીએ તેને પોતાને ઘેર આવકારી. ગીરગઢડાના સમઢિયાળામાં રહેતા અને […]

વડોદરામાં ધો-10ના વિદ્યાર્થીની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ, લગ્નમાં જવાનું કહીને મિત્રો સાથે રાત્રે ઘરેથી નીકળ્યો હતો

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો-10 વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનો મૃતદેહ વડોદરા નજીક દેણા ગામ પાસેથી મળી આવ્યો છે. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. […]

ખેડૂત આંદોલન: ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જૂનાગઢમાંથી 500થી વધુ યુવા ખેડૂતો દિલ્હી જવા નીકળ્યા, હજુ વધુ કિસાનો જશે

હાલ કૃષિ બિલના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતોએ દિલ્હીને ઘેરી લીધું છે. માત્ર એટલું જ નહીં, આ ખેડૂતોએ એટલું તો આક્રમક આંદોલન ઉપાડ્યું છે કે કેન્દ્ર સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર થઈ હતી તેમજ પીએમ મોદીએ મન કી બાતમાં પણ ખેડૂતો વિશે 26 મિનિટ સુધી વાતો કરી ખેડૂતોનો રોષ શાંત કરવા પ્રયાસો કર્યાં હતા. […]

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ: ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવકની સરાજાહેર હત્યા, પોલીસની કામગીરી સામે રોષ

સુરતમાં સતત ત્રીજા દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ભાગ આગળના કોફી રોડ ઉપરથી પસાર થતા બે શખ્સો વચ્ચે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવક સાથે નાણાકીય લેતીદેતી મામલે ઝઘડો થયો હતો તેને લઈને રસ્તા વચ્ચે સરાજાહેર મારામારીમાં યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો […]