Browsing Category

સમાચાર

કેન્દ્ર સરકાર સામે લડી લેવાના મૂડમાં ખેડૂતો, 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન

કેન્દ્ર સરકાર (Central Government) અને ખેડૂતો (Farmers)ની વચ્ચે નવા કૃષિ કાયદાઓ (Farmers Bill 2020) પર સહમતિ બની રહી નથી. આ દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર પર દબાવ વધારવા માટે આંદોલન (Movement) તેજ કરવાનું મન બનાવી લીધું છે. ખેડૂતોનું કહેવું છે કે…
Read More...

આંધ્રપ્રદેશની એક કોલેજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને સોનુ સૂદનું નામ આપ્યું, ઈમોશનલ એક્ટરે કહ્યું,…

આંધ્ર પ્રદેશના વિજયવાડાની સરતચંદ્ર કોલેજના આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટનું નામ સોનુ સૂદ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતથી સોનુ ભાવુક થઇ ગયો છે. છેલ્લા 9 મહિના દરમિયાન સોનુને જેટલો પ્રેમ અને સન્માન આખા દેશમાંથી મળ્યું છે એ પછી કોલેજે આ…
Read More...

‘તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,’ એવું કહીને સુરતમાં પોલીસના પુત્ર પર…

સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો (Attack) થયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસ (Rander Police)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે (police constable) ભેંસાણ…
Read More...

સુરત: ‘તારે હપ્તો આપવો છે કે નહીં’ તેવું કહીને બબલુ કાદરી સહિત ત્રણ માથાભારે ઇસમ…

સુરત શહેરના લાલગેટ વિસ્તાર (Surat Lalgate Area)માં આવેલા મનહર કોમ્પ્લેક્સમાં જમ્પરની દુકાન ધરાવતા પિતા-પુત્ર પર માથાભારે ત્રણ ઈસમોએ હુમલો (Father-Son attacked) કર્યો છે. હુમલા બાદ પિતા-પુત્રને સારવાર માટે હૉસ્પિટલ (hospital) ખસેડવામાં આવ્યા…
Read More...

ઉનામાં જન્મ બાદ વેન્ટિલેટર પર રાખેલી નવજાત પુત્રીને દત્તક આપવાની હા પાડતાં હૃદય ફરી ધબકવા લાગ્યું

માતા-પિતાને ત્યાં ત્રીજી પુત્રી જન્મતાં જ તેના હૃદયના ધબકારા બંધ થઇ ગયા હતા. તેને વેન્ટિલેટર પર રાખી હતી. આમ છતા તેને દત્તક લેવા બનેવીએ આગ્રહભરી વિનંતી કરી. પિતાએ ભારે હૈયે હા પાડી. હા પાડતાં જ પુત્રીનું હૃદય ધબકતું થયું. 4 મહિનાની સારવાર…
Read More...

વડોદરામાં ધો-10ના વિદ્યાર્થીની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ, લગ્નમાં…

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો-10 વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનો મૃતદેહ વડોદરા નજીક દેણા ગામ પાસેથી મળી આવ્યો છે. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનાની…
Read More...

ખેડૂત આંદોલન: ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જૂનાગઢમાંથી 500થી વધુ યુવા ખેડૂતો દિલ્હી જવા…

હાલ કૃષિ બિલના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતોએ દિલ્હીને ઘેરી લીધું છે. માત્ર એટલું જ નહીં, આ ખેડૂતોએ એટલું તો આક્રમક આંદોલન ઉપાડ્યું છે કે કેન્દ્ર સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર થઈ હતી તેમજ પીએમ મોદીએ મન કી બાતમાં પણ ખેડૂતો વિશે 26…
Read More...

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ: ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવકની સરાજાહેર હત્યા, પોલીસની કામગીરી…

સુરતમાં સતત ત્રીજા દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ભાગ આગળના કોફી રોડ ઉપરથી પસાર થતા બે શખ્સો વચ્ચે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવક સાથે નાણાકીય લેતીદેતી મામલે ઝઘડો થયો હતો તેને લઈને રસ્તા વચ્ચે સરાજાહેર…
Read More...

ચેતજો! ‘કોરોના વાયરસથી બચવું હોય તો વિધિ કરાવો’ બાપુના પગલા પડાવો, કોરોના નહીં થાય, ગુરૂ મહારાજે આપી…

કોરોના મહામારીમાં પણ કેટલાક લોકો દર્દીઓને આર્થિક તથા માનસિક તકલિફમાં મૂકી રહ્યા છે. એક નિર્ધારિત સમયમાં લોકોના ઘરકંકાસ, પ્રેમ સંબંદ અને નોકરી મેળવવા તથા ધાર્યું પિરિણામ માટે વિધિ-વિધાનના નામે ધતિંગલીલા અને ઢોંગ કર્યાનું તો તમે ખુબ સાંભળ્યું…
Read More...

નેતાઓને માસ્કના મુદ્દે છૂટ ને પ્રજાને દંડ, સુરતમાં પ્રેગ્નન્ટ મહિલાએ શ્વાસ વધુ લેવા માટે નાક નીચે…

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે આ કવિતા કોરોના સમયમાં બરાબર ફીટ બેસતી હોય તેવો ઘાટ સર્જાયો છે.કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગૂ પડતાં હોય તેમ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ…
Read More...