ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1455 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,18,788 થયો
ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે સામાન્ય ઘટાડો થયો છે. ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona […]