Browsing Category
સમાચાર
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં જોયો અજુબો, 1 સેકન્ડમાં 1654 કિલોમીટરની ઝડપથી આ વસ્તુ ભાગતા…
દુનિયાભરના વૈજ્ઞાનિક હેરાન છે કારણ કે તેને અંતરિક્ષમાં અજુબો જોયો છે. એક એવી વસ્તુ જેની ગતિ 59.54 લાખ કિલોમીટર એક કલાકની છે. એટલે કે એક સેકન્ડમાં 1654 કિલોમીટર. આજ સુધી કોઇએ આટલી ઝડપથી વસ્તુ ભાગતી અંતરિક્ષમાં જોઇ નથી. તમામ દેશોના વૈજ્ઞાનિક…
Read More...
Read More...
સુરતમાં વિકાસના નામે હવા અને પાણીના પ્રદુષણથી કેન્સરના દર્દીઓમાં બમણો વધારો, ગરીબ પરિવારો બની રહ્યા…
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા 10 વર્ષમાં આસપાસના વિસ્તારોમાં વિકાસની સાથે કેન્સરના દર્દીઓમાં તેના કરતાં બમણી ઝડપે વધારો થઈ રહ્યો છે. રાત્રિના સમયે ફેલાતા હવા અને ઉદ્યોગો દ્વારા જમીનની અંદર પાણી ઉતારી…
Read More...
Read More...
તાપી નદીમાં છલાંગ લગાવનાર બિલ્ડરે લખેલી સુસાઈડ નોટ આવી સામે, હજુ પણ શોધખોળ યથાવત
મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે સવારે 6 વાગ્યે એક બિલ્ડરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. નદીમાં કૂદનાર યુવકને શોધવા માટે ફાયરની ત્રણ ટીમ કામે લાગી હતી. જોકે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી અને આજે પણ સવારથી શોધખોળ…
Read More...
Read More...
ઈ-મેમોથી બચવા ચાલાકી નહીં ચાલે, વાહનમાં HSRP વાળેલી, તોડેલી કે ઢાંકેલી હશે તો વાહન ડિટેન કરવા સુધીની…
હેલ્મેટ ન પહેર્યું હોય, રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય, સિગ્નલ તોડ્યું હોય તેવા દરેક ટ્રાફિક નિયમોના ભંગ બદલ આઈ-વે પ્રોજેક્ટના કેમેરા વાહનચાલકને દંડનો મેમો ફટકારી દે છે, પરંતુ કેટલાક વાહનચાલકોએ આ કેમેરાને પણ ઊંધા ચશ્માં પહેરાવવા ચાલાકી…
Read More...
Read More...
રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા જતા જાલીડા ગ્રામ પંચાયત તલાટી ભડક્યા, વીડિયો રેકોર્ડિંગ કરતા…
રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરવા જતાં મહિલા તલાટી ભડક્યા અને ધક્કામુક્કી કર્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વીસાભાઈ લોહએ જણાવ્યું હતું કે, અમે જાલીડા ગામના પંચાયતના વર્કઓર્ડર 5ના સભ્ય છીએ.…
Read More...
Read More...
અમદાવાદમાં જશોદાનગર બ્રિજ પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સે લીધો બાઈકચાલકનો ભોગ, બ્રિજ પર લાગેલું…
શહેરમાં ગેરકાયદેસર લાગેલા જાહેરાતના હોર્ડિગ્સ અને બોર્ડ તમારો જીવ લઈ શકે છે. જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનુ મોત થયું છે. પુત્રને મૂકીને પિતા બાઇક પર ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બ્રિજ પર લાગેલું…
Read More...
Read More...
‘આખી દુનિયામાં શીખો જેવી સેવા કોઈ ન કરી શકે’ વીડિયો જોઈને લાખો લોકોની આંતરડી ઠરી! જૂઓ.
આપણે બાળપણથી એક પંક્તિ સાંભળતા આવીએ છીએ કે, ‘મજહબ નહીં સિખાતા આપસ મે બૈર રખના, હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા’. આપણો દેશ સંસ્કૃતિ અને ભાવનાનો દેશ છે. એક બીજાની મદદ કરવી એ આપણા ખુનમાં છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ વાત આપણને…
Read More...
Read More...
માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સોસામે આવ્યો, આણંદમાં 5 વર્ષનાં ભાઈએ એરગનથી 2 વર્ષની બહેનને મારી…
ઘરમાં જ્યારે નાના બાળક હોય ત્યારે માતા-પિતાએ હંમેશા સાવચેતી રાખવી પડે છે. અને જો નજર હટી તો દુર્ઘટના ઘટી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના બની હતી આણંદના સમરખા ગામે. જ્યાં ઘરમાં રાખેલી એરગન વડે પાંચ વર્ષનાં ભાઈએ બે વર્ષની બહેનને ગોળી…
Read More...
Read More...
હિંમતનગરના પીપલોદી નજીક આઈસર ચાલકે કચડતાં મહિલા પોલીસકર્મી અને તેના પતિનું મોત, 7 માસના ટ્વિન્સે…
પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામનું દંપતી મંગળવારે પૂનમ હોઇ એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જતાં હિંમતનગરના પીપલોદી નજીક આયશર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં સવાર દંપતી નીચે પટકાતાં…
Read More...
Read More...
સુરતમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા 20 વર્ષના યુવકને BRTS બસે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત, પરિવારે…
રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. જ્યારથી ગુજરાતમાં બીઆરટીએસ બસ સેવામાં આવી ત્યારથી સમયાંતરે અકસ્માતો થતા રહે છે. આજે પણ સુરતમાં એક મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા 20 વર્ષના યુવકને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેનું…
Read More...
Read More...
