Browsing Category
સમાચાર
મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બદલાઈ ગયું ગણિત, બીજેપીએ અજિત પવાર સાથે બનાવી સરકાર, ફડણવીસે મુખ્યમંત્રી…
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું…
Read More...
Read More...
‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ અકસ્માતો કરતી સિટી બસ પર પરિવાર રાહ…
છેલ્લા બે દિવસથી સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંઈ આ પ્રકારનો રોષને જોઈને પાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં અકસ્માતો નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઈવરની સામે કાચ પર ‘આજે મારાથી અકસ્માત…
Read More...
Read More...
અમેરિકા જવાનુ દિવા સ્વપ્ન જોનારા યુએસથી ડીપોર્ટ થયેલા 145 ભારતીયોની દાસ્તાં જાણી હચમચી જશો, ફાટેલા…
ભણેલા-ગણેલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોનું અમેરિકા જઇ ત્યાં કામ કરવાનું સપનું હતું. તેઓ ત્યાં પહોંચી તો ગયા. તેના માટે તેમણે 25-25 લાખ રૂપિયા એજન્ટોને આપ્યા હતા. કેટલાંકે ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તેમને ખબર નહોતી કે…
Read More...
Read More...
હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠ્યા, હેલ્મેટ પણ બાઈક ચાલકનો જીવ ન બચાવી…
અમદાવાદઃ શહેરના પાંજરાપોળ પાસે આજે સવારે BRTS બસની અડફેટે લેતા નયન રામ અને જયેશ નામના બે સગા ભાઈઓના મોત થયા છે. જો કે વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું મોત થયું હતું. જેને પગલે હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક…
Read More...
Read More...
વડોદરાની SSG હોસ્પિટલમાં 4 વર્ષના બાળકનું ઓપરેશન થયા વગર જ ઓપરેશન થિયેટરમાં મોત થતાં હોબાળો, ડોક્ટર…
સયાજી હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે 4 વર્ષના માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આંખના ઓપરેશન માટે ઓ.ટીમાં લઇ જવાયેલા બાળકનું ઓપરેશન પણ ન થયું અને તેનું મોત નિપજતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.
આંખના…
Read More...
Read More...
BRTS બસ એક્ટિસેડન્ટઃ 6 દિવસ પહેલાં જ મૃતકની પત્નીનું કરવામાં આવ્યું હતું સીમંત, દુનિયામાં આવતાં…
અમદાવાદમાં બીઆરટીએસ બસની બસની ટક્કરથી બાઈક પર જતાં બે સગાં ભાઈઓનાં કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારનાં બે ભાઈઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બંને ભાઈઓ પરિણીત હતા. જેમાંથી એક ભાઈનાં પત્નીનું છ દિવસ પહેલાં જ સીમંત…
Read More...
Read More...
તમારા રસોડામાં નકલી જીરૂં તો નથી ને? ઝાડુ, પથ્થર અને શીરાની ભેળસેળ અંગે જાણી ચોંકી જશો, પોલીસ અને…
મરચાંથી લઇ હીંગ સુધી તમામને તમે ભેળસેળના સમાચાર ખૂબ વાંચ્યા હશે પરંતુ નકલી જીરું બનાવતી ફેકટરી અંગે કદાચ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. જી હા બવાનામાં પોલીસે જીરું બનાવાની ફેકટરી પકડી છે. નવી દિલ્હી નજીક પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી…
Read More...
Read More...
લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવ્યો,…
મેંદરડાના સમઢીયાળા ગામે વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાય ગયા હતા. જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત…
Read More...
Read More...
અમદાવાદમાં પાંજરાપોળ પાસે BRTS બસની અડફેટે બે સગાભાઈઓના મોત, સ્થાનિકોમાં ભારે રોષ
આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના…
Read More...
Read More...
આણંદના કલેક્ટરે યુવકનું ટ્વીટ વાંચી ગણતરીના કલાકોમાં વિધવા મહિલાનું પેન્શન શરૂ કરાવ્યું
સોશિયલ મીડિયા થકી આજકાલ મોટાભાગના કામો સરળ થઇ રહ્યા છે. દેશની પ્રજા પોતાની સાથે થતી મુશ્કેલીઓ તેઓ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી સરકાર અને અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. આણંદના કલેક્ટરે પણ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક લોકોની…
Read More...
Read More...
