Browsing Category

સમાચાર

ખેડૂત પુત્રી અંજલિએ મોટી બેનના પગલે પહેલા જ વર્ષે રાષ્ટ્રીયકક્ષાએ મેળવ્યું સ્થાન, મહેસાણાના ગોઝારિયા…

ગ્રામીણ વિસ્તારના ખડતલ ખેલાડીઓને યોગ્ય પ્રશિક્ષણ મળે તો તે કેટલી ઊંચાઇ સુધી પહોંચી શકતા હોય છે. તેનું ઉદાહરણ છે મહેસાણા તાલુકાનું 8 હજારની વસ્તી ધરાવતું ગોઝારિયા ગામ. એમ.કે.પટેલ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક દિનેશભાઇ રાઠોડે 20 વર્ષમાં 100 જેટલા…
Read More...

સુરત: શેરડી લદાયેલી ટ્રકની વધુ પડતી ઝડપે વિદ્યાર્થિનીનો જીવ લઈ લીધો, વિદ્યાર્થિની પરીક્ષા આપવા જાતે…

બારડોલીની ઉમરાખ કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની સોમવારની પરીક્ષા શરૂ થઈ હોય, પ્રથમ દિવસે પિતા કોલેજ સુધી મુકી ગયા હતાં. મંગળવારે વિદ્યાર્થિની પોતાની જાતે મોપેડ પર નીકળી જવા તૈયાર થઈ હતી. સવારે મોતા ગામની સીમમાં પસાર થતી…
Read More...

બ્લોક થયેલી ધમનીઓને ખોલવા માટે સર્જરી જરૂરી નથી, દવાઓથી પણ તેની સારવાર કરી શકાય છે: રિસર્ચ

બાયપાસ સર્જરી અને સ્ટેંટને લઈને અમેરિકામાં એક રિસર્ચ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, દર્દીઓની સારવાર દવાઓથી થઈ છે તેમને બાયપાસ સર્જરી કરાવનારા અથવા સ્ટેન્ટ મૂકાવ્યું હોય તેવા લોકોની સરખામણીએ વધુ હાર્ટ એટેક નથી…
Read More...

NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર અડધીરાત્રે થયો ખાખી વર્ધીનો કડવો અનુભવ, વીડિયોએ ખોલી નાખી પોલીસની…

આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વાયરલ થયેલા વીડિયાએ…
Read More...

સુરતની ઘટના: સિવિલમાં ઢળી પડેલી મહિલા દર્દી ઓપીડી બહાર 1 કલાક પડી રહી, લોકોએ પણ જોયો તમાશો

નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં 12:30 વાગ્યે પાંડેસરા હીરા નગરમાં રહેતા ગીતાદેવીને પેટમાં અસહ્ય દુ:ખાવા સાથે તાવ હોવાથી તેમના પતિ ચંદ્રશેખર સાથે લઈને પહોંચ્યા. કેસ કઢાવીને ગીતાદેવીને ઈમરજન્સી મેડિસીન વિભાગમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરે…
Read More...

આણંદમાં બ્રેઇન ડેડથી મૃત્યુ પામેલી માતાના અંગદાનથી પરિવારે 5 લોકોને નવજીવન આપ્યું

મૃત્યુ પછી અંગદાનથી એક કરતા વધુ લોકોનું જીવન બચાવી શકાય છે. લોકોને અંગદાન વિશે જાગૃત કરવા માટે દેશની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અંગદાન કરીને વ્યક્તિ મૃત્યુ બાદ પણ અન્ય લોકોમાં જીવતો રહે છે. આવો જ એક કિસ્સો આણંદમાં…
Read More...

બ્રાઝિલિયન છોકરાના ઘરે ઇન્ટરનેટ ન હોવાથી સેમસંગના સ્ટોર પર જઈને ટેબ્લેટમાંથી કરતો હોમવર્ક, વીડિયો…

સોશિયલ મીડિયા પર સેમસંગના સ્ટોર પર એક છોકરો ટેબ્લેટમાંથી હોમવર્ક કરી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. 10 નવેમ્બરે શેર થયેલા આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ લોકોએ જોયો છે. https://dailymotion.com/video/x7o3v3q વાત…
Read More...

પાલિતાણાનો આ પરિવાર ઘરે સંસ્કૃતમાં કરે છે વાતચીત, સંસ્કૃતમાં વાતચીત કરતા સૌરાષ્ટ્રનાં 11 પરિવાર,…

સંસ્કૃત ભાષા બોલવી આસાન છે અને અમારા પાલિતાણામાં અમારો આખો પરિવાર તો સંસ્કૃત બોલે જ છે ઉપરાંત 80થી 90 જેટલા લોકો સ્પોકન સંસ્કૃત શીખી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 17 અને સૌરાષ્ટ્રમાં 11 પરિવારના સભ્યો એવા છે જે આખો પરિવાર સંસ્કૃતમાં રોજિંદો…
Read More...

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન ન બોલાવવા જિલ્લા પોલીસવડાની કડક સૂચના

અમદાવાદ: નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસકર્મીઓ તેમના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ…
Read More...

રાજકોટમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે, ધો.4ના છાત્રોની ફરિયાદ કરવા ગયેલા 5 બાળકોને…

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોકમાં આવેલી જમશેદજી તાતા શાળા નં.81માં શુક્રવારે બપોરે 3 વાગ્યે ધો.4ના વિદ્યાર્થીઓ દેકારો કરતા હતા. ત્યારે તેની ફરિયાદ કરવા ગયેલા ધો.5ના પાંચ વિદ્યાર્થીઓને શિક્ષિકાએ જ કાન પકડી…
Read More...